VIDEO: બિનસચિવાલયની પરીક્ષામાં ગેરરીતિ મામલે આજે થઈ શકે છે મોટી જાહેરાત

|

Dec 16, 2019 | 4:50 AM

17 નવેમ્બરે લેવાયેલી બિનસચિવાલય પરીક્ષામાં ગેરરીતિના આક્ષેપો થયા હતા. જેને લઈને સમગ્ર રાજ્યમાં વિદ્યાર્થીઓએ વિરોધ નોંધાવ્યો હતો. આ મુદ્દે સરકારે SITની રચના કરી હતી. પરીક્ષામાં ગેરરીતિના આક્ષેપ મામલે રચાયેલી SITને આજે 10 દિવસ પૂર્ણ થઈ ગયા છે.   Web Stories View more ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર […]

VIDEO: બિનસચિવાલયની પરીક્ષામાં ગેરરીતિ મામલે આજે થઈ શકે છે મોટી જાહેરાત

Follow us on

17 નવેમ્બરે લેવાયેલી બિનસચિવાલય પરીક્ષામાં ગેરરીતિના આક્ષેપો થયા હતા. જેને લઈને સમગ્ર રાજ્યમાં વિદ્યાર્થીઓએ વિરોધ નોંધાવ્યો હતો. આ મુદ્દે સરકારે SITની રચના કરી હતી. પરીક્ષામાં ગેરરીતિના આક્ષેપ મામલે રચાયેલી SITને આજે 10 દિવસ પૂર્ણ થઈ ગયા છે.

 

ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

ત્યારે આ અંગે આવેલા FSL રિપોર્ટમાં આંદોલનકારી અને વિદ્યાર્થીઓએ આપેલા પેપર લીકના પુરાવા અને સીસીટીવી ફૂટેજ સાચા હોવાનું સામે આવ્યું છે. SITએ તૈયાર કરેલો આ રિપોર્ટ આજે મુખ્યપ્રધાન વિજય રૂપાણીને સુપ્રત કરવામાં આવશે. રિપોર્ટના આધારે પરીક્ષા રદ કરવાનો અંતિમ નિર્ણય મુખ્યપ્રધાન પર છોડવામાં આવ્યો છે. આ અંગે આજે મોટી જાહેરાત થઈ શકે છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 4:20 am, Mon, 16 December 19

Next Article