Breaking News: રાજ્યમાં 61 મામલતદારની બદલીના કરાયા આદેશ, જાણો કયા તાલુકામાં કોણ મૂકાયા

રાજ્ય સરકારે 61 અધિકારીઓની બદલીઓના આદેશ કર્યા છે. રાજ્યના કેટલાક તાલુકા મામલતદારોની બદલી કરવા સાથે કેટલીક મહત્વની કચેરીઓમાં ફરજ બજાવતા મામલતદાર કક્ષાના અધિકારીઓની બદલીઓ કરી છે.

Breaking News: રાજ્યમાં 61 મામલતદારની બદલીના કરાયા આદેશ, જાણો કયા તાલુકામાં કોણ મૂકાયા
61 મામલતદારની બદલી કરાઈ
| Updated on: Aug 06, 2023 | 12:27 AM

ગુજરાત રાજ્યમાં જુદા જુદા તાલુકા અને કચેરીઓમાં ફરજ બજાવતા અધિકારીઓની બદલીઓના આદેશ કરવામાં આવ્યા છે. રાજ્ય સરકારે 61 અધિકારીઓની બદલીઓના આદેશ કર્યા છે. રાજ્યના કેટલાક તાલુકા મામલતદારોની બદલી કરવા સાથે કેટલીક મહત્વની કચેરીઓમાં ફરજ બજાવતા મામલતદાર કક્ષાના અધિકારીઓની બદલીઓ કરી છે. કડી, જલાલપોર, અમદાવાદ, કરજણ, બારડોલી, વડોદરા, રાજકોટ દ્વારકા, નડીયાદ સહિતના અનેક વિસ્તારના મામલતદારોની બદલી કરવામાં આવી છે.

જાણો કયા મામલતદારની બદલી ક્યાં કરાઈ

મામલતદાર બદલી યાદી
ક્રમ નામ હાલનુ સ્થળ બદલીનુ સ્થળ
1 આરએમ પ્રજાપતિ ચૂંટણી શાખા, કચ્છ AADA, અંબાજી
2 એમજી નિમાવત વિજયનગર IORA, RIC, ગાંધીનગર
3 યુવી પટેલ આહવા મહુવા જિ. સુરત
4 કુ. નેહા સોજીત્રા ચૂંટણી શાખા, સુરેન્દ્રનગર 1, કલેકટરેટ, દેવભૂમિ દ્વારકા
5 બીવી ચાવડા જોટાણા મદદનીશ ચૂંટણી કમિશ્નર,SEC, ગાંધીનગર
6 પીકે ઓઝા ભરુચ સિટી એડીશનલ ચીટનીશ, બનાસકાંઠા
7 શ્રીમતી જેએસ પટેલ વધારાના ચીટનીસ. અમદાવાદ IORA, RIC, ગાંધીનગર
8 ડીઆઈ રાઠોડ ભાવનગર સિટી તલોદ, જિ. સાબરકાંઠા
9 કેએસ મકવાણા ડેસર, જિ. વડોદરા ચીટનીસ, કલેકટર કચેરી, બ.કાં.
10 એફડીચોધરી નખત્રાણા ચીટનીસ, કલેકટર કચેરી, પાટણ
11 જેવી પરમાર બેચરાજી ઉમરગામ જિ. વલસાડ
12 એમબી પાટીલ ચૂંટણી શાખા, જિ. જૂનાગઢ ચીટનીસ, કલેકટર કચેરી પંચમહાલ
13 એચસી સતાસીયા ડોલવણ જિ. તાપી દસક્રોઈ જિ. અમદાવાદ
14 ભગીરથસિંહ એન વાળા મહેસાણા સિટી એડીશનલ ચીટનીસ, મહેસાણા કલેકટર
15 જેએચ પાણ ભચાઈ, જિ. ભૂજ હક્કપત્રક, જિ બનાસકાંઠા
16 જેવી કાકડીયા ચૂડા જિ. સુરેન્દ્રનગર રાજકોટ દક્ષિણ
17 રાહુલ આર ખંભારા ઉના જિ. ગીર સોમનાથ અંજાર જિ. કચ્છ
18 એચએમ પટેલ સમી જિ. પાટણ ચીટનીસ, મધ્યાહન ભોજન, ગાંધીનગર
19 એનપી શુકલા બાબરા જિ. અમરેલી અધીક એક્ઝુક્યુટીવ મેજીસ્ટ્રેટ, સુરત શહેર
20 નિલેશ બી રબારી આણંદ સિટી સાબરમતી, અમદાવાદ
21 વિજય સી ડાભી જોડીયા જિ. જામનગર ધંધુકા જિ. અમદાવાદ
22 બીકે ખાસોર AUDA, અમદાવાદ PRO બનાસકાંઠા કલેકટર કચેરી
23 જેએચ વસોયા લોધીકા જિ. રાજકોટ ચૂંટણી શાખા, જિ જામનગર
24 એચએન પરમાર રાજકોટ દક્ષિણ અધિક ચીટનીસ, અમરેલી
25 એમજી જાડેજા ધોરાજી જિ. રાજકોટ PRO, કચ્છ કલેકટર કચેરી
26 પ્રતિક ભૂરીયા કડાણા, જિ મહિસાગર મહુધા, જિ. ખેડા
27 જીકે શાહ દેવગઢ બારીયા PRO, કલેકટર કચેરી, દાહોદ
28 મો. સમીર એસ કછોટ ચૂંટણી શાખા, સાબરકાંઠા મદદનીશ ચૂંટણી કમિશ્નર, SEC, ગાંધીનગર
29 કુ. ટીસી પટેલ વલસાડ વાલોડ જિ. તાપી
30 હંસરાજસિંહ ગોહીલ માંગરોળ જિ. જૂનાગઢ પાદરા જિ. વડોદરા
31 એસઆર ત્રિવેદી PRO ખેડા કલેક્ટર કચેરી સિદ્ધપુર જિ. પાટણ
32 બીએસ ભૂસડીયા ચૂંટણી શાખા જિ ગીર સોમનાથ ચીટનીસ, કલેકટર સુરેન્દ્રનગર
33 દલપત સી બ્રાહ્મણ ચૂંટણી શાખા, સુરત ખેરગામ જિ. નવસારી
34 આરજી ઠેસીયા પ્રાંતિજ જિ. સાબરકાંઠા IORA, RIC, ગાંધીનગર
35 એનબી દેસાઈ દિયોદર જિ બનાસકાંઠા બોરસદ જિ. આણંદ
36 હર્ષ એ પટેલ સાણંદ જિ. અમદાવાદ ચૂંટણી શાખા,  જિ દાહોદ
37 આરકે પટેલ SSRD-2, અમદાવાદ ચૂંટણી શાખા, ગાંધીનગર
38 બીએમ જોષી ઘોઘંબા જિ. પંચમહાલ હાલોલ જિ. પંચમહાલ
39 વીબી ખેતાન વાઘરા જિ ભરુચ ચીટનીસ, ક્લેકટર વલસાડ
40 કુ. જૈમિની એમ ગઢીયા નડીયાદ ગ્રામ્ય, જિ. ખેડા કલોલ જિ. ગાંધીનગર
41 બીજે પંડ્યા માળીયા મીયાણા જિ. મોરબી MDM, મ્યુનિસપલ કોર્પોરેશન, જામનગર
42 જેનીલ એમ શાહ ચૂંટણી શાખા, અમદાવાદ પ્રાંતિજ જિ. સાબરકાંઠા
43 એપી વ્યાસ દસક્રોઈ જિ. અમદાવાદ લાઠી જિ. અમરેલી
44 એચએ શેખ મહુવા જિ. સુરત અધિક ચીટનીસ, સુરત
45 વીબી પટેલ અધિક ચીટનીસ, સુરત અડાજણ જિ. સુરત
46 કુ માધવી મિસ્ત્રી વાલીયા, જિ. ભરુચ ભરુચ ગ્રામ્ય
47 એચડી પ્રજાપતિ પોશીના જિ સાબરકાંઠા સાંતલપુર જિ. પાટણ
48 એસડી પટેલ નડીયાદ સિટી, જિ. ખેડા દેવગઢ બારીયા જિ. દાહોદ
49 વિક્રમ આર વરુ ઓખા મંડલ, દ્વારકા ખંભાળિયા જિ. દેવભૂમિ દ્વારકા
50 કેકે વાળા રાણપુર જિ. બોટાદ આણંદ સિટી જિ. આણંદ
51 કુ. જેજે પટેલ રાજકોટ પશ્ચિમ વડોદરા ઉત્તર
52 પીકે મોહનાની ગઢડા જિ બોટાદ વલસાડ ગ્રામ્ય
53 એનએસ પારિતોષ મહુવા જિ. ભાવનગર ચોર્યાસી જિ સુરત
54 સીવી ચૌધરી બોડેલી જિ. છોટાઉદેપુર આણંદ ગ્રામ્ય
55 કેએ શિકારી વડોદરા ઉત્તર ચીટનીસ અધીક ક્લેકટર સિંચાઈ મધ્ય ગુજરાત
56 પ્રતિક એફ પટેલ બારડોલી જિ. સુરત ચીટનીસ, વડોદરા કલેકટર
57 ડો. દીપલ ભારાઈ કરજણ જિ વડોદરા ચીટનીસ, કમિશ્નરેટ, MDM-2 ગાંધીનગર
58 રાજેશ્વરબા ઝાલા ભાવનગર ગ્રામ્ય PRO પંચમહાલ કલેકટર કચેરી
59 ચિરાગ નિમાવત અમદાવાદ-પૂર્વ મણીનગર કડી જિ મહેસાણા
60 મૃનાલદાન ઈશરાની ડિઝાસ્ટર જિ. નવસારી જલાલપોર જિ. નવસારી
61 હાર્દિક ડામોર વેઈટીંગ ફોર પોસ્ટીંગ RTO રીકવરી, અમદાવાદ

 

આ પણ વાંચોઃ  સાહેબ કરતા કર્મચારી સવાયો! મામલતદાર 1600 અને તલાટી 30000 ની લાંચ લેતા ACB ના છટકામાં ઝડપાયા

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 11:22 pm, Sat, 5 August 23