Gujarat local body poll 2021: જૂનાગઢના શાપુર ગામમાં કોરોનાગ્રસ્ત દર્દીએ મતદાન કર્યું

|

Feb 28, 2021 | 9:00 PM

Gujarat local body poll 2021: જૂનાગઢના શાપુર ગામે કોરોનાગ્રસ્ત દર્દીએ મતદાન કર્યું હતું.

Gujarat local body poll 2021: જૂનાગઢના શાપુર ગામે કોરોનાગ્રસ્ત દર્દીએ મતદાન કર્યું હતું. જવાહર વિનય મંદિર મતદાન મથક પર સરકારની ગાઈડ લાઈન મુજબ છેલ્લી કલાકમાં કોરોનાગ્રસ્ત મતદારે મતદાન કર્યું છે. કોરોનાગ્રસ્ત મતદારે પીપીઈ કીટ પહેરી પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.

 

Published On - 8:55 pm, Sun, 28 February 21

Next Video