લોકડાઉન લાગુ થવાની અફવા પર આરોગ્યપ્રધાન કુમાર કાનાણીએ સ્પષ્ટતા આપી છે. સોશિયલ મીડિયામાં વાઈરલ થયેલા મેસેજ અંગે ખુલાસો કરતા આરોગ્યપ્રધાન કુમાર કાનાણીએ કહ્યું કે આ મેસેજ તદ્દન ખોટો છે. લોકડાઉનના સમયે લોકોને આ મેસેજ મોકલ્યો હતો, તે જુનો મેસેજ કોઈએ ફરી વાઈરલ કર્યો છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ પણ વાંચો: સુરતમાં તાપી કિનારે નહીં કરાય છઠ્ઠ પૂજા, કોરોનાને પગલે નદી કિનારે નથી બનાવાયા ઓવારા
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો