રાજ્ય સરકારે 5 IAS અધિકારીઓની કરી બદલી, સંદીપ સાગલેની અમદાવાદના કલેક્ટર તરીકે બદલી

રાજ્ય સરકારે 5 IAS અધિકારીઓની બદલી કરી છે. અમદાવાદના કલેક્ટર સહિત 5 અધિકારીઓની બદલી કરાઈ છે. અમદાવાદના કલેક્ટર કે.કે.નિરાલાને અધિક સચિવ તરીકે નિયુક્ત કરાયા છે. બનાસકાંઠાના કલેક્ટરની બદલી અમદાવાદ કલેક્ટર તરીકે કરાઈ છે.   Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો   તમારા Telegram પર TV9 Gujarati ના […]

રાજ્ય સરકારે 5 IAS અધિકારીઓની કરી બદલી, સંદીપ સાગલેની અમદાવાદના કલેક્ટર તરીકે બદલી
| Edited By: | Updated on: Sep 19, 2020 | 1:12 PM

રાજ્ય સરકારે 5 IAS અધિકારીઓની બદલી કરી છે. અમદાવાદના કલેક્ટર સહિત 5 અધિકારીઓની બદલી કરાઈ છે. અમદાવાદના કલેક્ટર કે.કે.નિરાલાને અધિક સચિવ તરીકે નિયુક્ત કરાયા છે. બનાસકાંઠાના કલેક્ટરની બદલી અમદાવાદ કલેક્ટર તરીકે કરાઈ છે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Published On - 6:48 pm, Sat, 5 September 20