કોરોના સંક્રમણ નાથવા નિવૃત્ત તબીબોની લેવાઈ શકે છે મદદ, કેબિનેટ બેઠકમાં મંત્રીઓ દ્વારા કરાયું સુચન

|

Apr 22, 2021 | 2:19 PM

રાજ્યમાં કોરોનાનું સંક્રમણ ખૂબ વધી ગયું છે, તેેને જોતા કોરોના સંક્રમણ નાથવા નિવૃત્ત તબીબોની મદદ લેવાઈ શકે છે. રાજ્ય સરકાર હવે નિવૃત્ત સિનિયર તબીબોનો સહારો લઈ શકે છે.

રાજ્યમાં કોરોનાનું સંક્રમણ ખૂબ વધી ગયું છે, તેેને જોતા કોરોના સંક્રમણ નાથવા નિવૃત્ત તબીબોની મદદ લેવાઈ શકે છે. રાજ્ય સરકાર હવે નિવૃત્ત સિનિયર તબીબોનો સહારો લઈ શકે છે. મુખ્યમંત્રીને રજૂઆત કરી નિવૃત્ત સિનિયર તબીબોની મદદ લેવા સુચન કર્યું છે. નિવૃત્ત તબીબોને તાત્કાલિક ફરજ પર બોલાવવા જોઈએ તેવી રજૂઆત કરવામાં આવી. નિવૃત્ત તબીબો અનુભવી હોવાથી યોગ્ય રીતે સારવાર કરવા સક્ષમ હોવાનો મંત્રીઓનો મત.

 

આ પણ વાંચો: Sabarkantha: અમરાપુર ગામે લગ્ન પ્રસંગે પોલીસની કાર્યવાહી, સોશિયલ ડિસ્ટન્સ અને માસ્કના અભાવે 17 લોકો વિરુદ્ધ ફરિયાદ દાખલ 

Next Video