Sabarkantha: અમરાપુર ગામે લગ્ન પ્રસંગે પોલીસની કાર્યવાહી, સોશિયલ ડિસ્ટન્સ અને માસ્કના અભાવે 17 લોકો વિરુદ્ધ ફરિયાદ દાખલ

સાબરકાંઠા પ્રાંતિજના અમરાપુર ગામે લગ્ન પ્રસંગે પોલીસની કાર્યવાહી સામે આવી છે. લગ્ન પ્રસંગે મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા અને વરઘોડામાં સોશિયલ ડિસ્ટન્સ અને માસ્કનો અભાવ જોવા મળ્યો.

| Updated on: Apr 22, 2021 | 1:42 PM

સાબરકાંઠા પ્રાંતિજના અમરાપુર ગામે લગ્ન પ્રસંગે પોલીસની કાર્યવાહી સામે આવી છે. લગ્ન પ્રસંગે મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા અને વરઘોડામાં સોશિયલ ડિસ્ટન્સ અને માસ્કનો અભાવ જોવા મળ્યો. પોલીસે ડીજે સહિતનો સામાન પોલીસે જપ્ત કર્યો. મંજૂરી વગર લગ્ન અને વરઘોડો કાઢતા 17 લોકો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

આ પણ વાંચો: Surat: સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજન જનરેટ પ્લાન્ટ શરૂ કરાયો, પ્લાન્ટ મારફત રોજ 2 થી 3 ટન ઓક્સિજન ઉપલબ્ધ થશે 

Follow Us:
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
g clip-path="url(#clip0_868_265)">