સામાન્ય લક્ષણો ધરાવતાં દર્દી માટે સરકાર કરી શકે છે મોટો નિર્ણય, સરકાર ફેસિલીટી આઈસોલેશન સેન્ટરની શરૂઆત કરે તેવી શક્યતા

|

Apr 24, 2021 | 7:57 PM

સામાન્ય લક્ષણો ધરાવતાં દર્દી માટે સરકાર મોટો નિર્ણય કરી શકે છે. સરકાર ફેસિલીટી આઈસોલેશન સેન્ટરની શરૂઆત કરે તેવી શક્યતા છે. કોરોનાના વધતાં જતાં કેસ વચ્ચે સરકાર નિર્ણય કરી શકે છે.

સામાન્ય લક્ષણો ધરાવતાં દર્દી માટે સરકાર મોટો નિર્ણય કરી શકે છે. સરકાર ફેસિલીટી આઈસોલેશન સેન્ટરની શરૂઆત કરે તેવી શક્યતા છે. કોરોનાના વધતાં જતાં કેસ વચ્ચે સરકાર નિર્ણય કરી શકે છે. હોમ આઈસોલેશનને કારણે કેસ વધતાં હોવાનું તારણ છે તેથી વધતાં કેસોને અટકાવવા સરકાર આ પગલું ભરી શકે છે. પીપીપી ધોરણે ફેસિલીટી આઈસોલેશન સેન્ટરની શરૂઆત થાય તેવી શક્યતા છે. અમિત શાહે પણ સીએમ અને નાયબ મુખ્યપ્રધાન સાથે આ અંગે ચર્ચા કરી હતી.

 

આ પણ વાંચો: Vadodara: ઈન્ટર્ન ડૉ. નેહલના મોત બાદની ઓડિયો ક્લિપ વાયરલ, ફિઝિયોથેરાપીના ઈન્ટર્ને મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટને કરી રજૂઆત 

Next Video