Vadodara: ઈન્ટર્ન ડૉ. નેહલના મોત બાદની ઓડિયો ક્લિપ વાયરલ, ફિઝિયોથેરાપીના ઈન્ટર્ને મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટને કરી રજૂઆત

વડોદરામાં ફિઝિયોથેરાપી ઈન્ટર્ન ડૉ. નેહલ રાઠવાના મોત બાદની ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે. ફિઝિયોથેરાપી ડિપાર્ટમેન્ટના નોડલ ઓફિસર ડૉ. ચેતના સેજુનો અન્ય વિધાર્થીને ધમકાવતી ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે.

| Updated on: Apr 24, 2021 | 6:03 PM

વડોદરામાં ફિઝિયોથેરાપી ઈન્ટર્ન ડૉ. નેહલ રાઠવાના મોત બાદની ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે. ફિઝિયોથેરાપી ડિપાર્ટમેન્ટના નોડલ ઓફિસર ડૉ. ચેતના સેજુનો અન્ય વિધાર્થીને ધમકાવતી ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે. ડૉ. ચેતનાની ઈન્ટર્ન તબીબ ખુશાલી પરીખ સાથે ધમકીભરી વાતચીત કરે છે અને કોવિડ પોઝિટિવ ઈન્ટર્નને લાફો મારવાની પણ વાત કરે છે. ફિઝિયોથેરાપીના ઈન્ટર્ને SSG ના મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટને રજૂઆત કરી છે અને SSGના મેડિકલ સુપરિન્ટેન્ડન્ટે તપાસ કમિટીની જાહેરાત કરી છે.

 

આ પણ વાંચો: Amreli: ખાંભા પંથકમા પવન સાથે ધોધમાર વરસાદ, ધરતીપુત્રોની વધી શકે છે મુશ્કેલી 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">