
શિક્ષણ બોર્ડ દ્વારા એન્જીનીયરીંગ(Engineering) અને ફાર્મસી (Pharmacy) અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવવા માટે ગુજસેટની પરીક્ષાની તારીખ (Date)જાહેર કરવામાં આવી છે.આગામી 6 ઓગસ્ટના રોજ ગુજસેટની પરીક્ષા લેવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે,GUJCET(Gujarat Common Entrance Test) દ્વારા 23 જૂનના રોજ તેમની સત્તાવાર વેબસાઇટ (Website)પર અરજીની જાહેરાત કરવામાં આવી હતી.ત્યારે આજે ગુજસેટની પરીક્ષા જાહેર કરવામાં આવી હતી.
Gujarat Common Entrance Test for this year will be conducted on August 6 from 10 am to 4 pm. This announcement was made today by Gujarat Secondary and Higher Secondary Education Board #TV9News pic.twitter.com/VzO0NzHYW6
— tv9gujarati (@tv9gujarati) July 15, 2021
મહત્વનું છે કે,આગામી 6 ઓગસ્ટના રોજ કોરોના ગાઈડલાઈનના (Corona Guideline) ચુસ્ત પાલન સાથે એન્જીનીયરીંગ અને ફાર્મસીમાં પ્રવેશ માટેની ગુજસેટની પરીક્ષા યોજવામાં આવશે.
Published On - 12:21 pm, Thu, 15 July 21