Gujarat Elections 2021 Results : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય, કોંગ્રેસના સૂપડાં સાફ

|

Mar 03, 2021 | 8:37 AM

Gujarat Panchayat, Nagar Palika Elections Results 2021 : આખરે જેની આતૂરતાપૂર્વક રાહ જોવાઇ રહી હતી તે સમય આવી ચૂક્યો છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીના મતદાન બાદ આજે છે ફેંસલાનો દિવસ. જિલ્લા પંચાયતનો જંગ કોણ જીતશે, કોણ તાલુકા પંચાયત પર મચાવશે તરખાટ અને પાલિકામાં કોની દાવ પર લાગશે પ્રતિષ્ઠા તેનો ટૂંક સમયમાં ફેંસલો થઇ જશે.

Gujarat Elections 2021 Results : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય, કોંગ્રેસના સૂપડાં સાફ

Follow us on

Gujarat Elections 2021 Results : ગુજરાતમાં 231 તાલુકા પંચાયતોમાંથી 196માં ભાજપનો જ્યારે 33માં કોંગ્રેસનો વિજય થયો છે અને બેમાં ટાઈ પડી છે. તેમજ તમામ 31 જિલ્લા પંચાયત પર ભાજપે કબજો કર્યો છે. 81 નગરપાલિકામાંથી ભાજપને 75માં જીત મળી છે તો કોંગ્રેસ માંડ ત્રણ નગરપાલિકા જીતી શકી છે. જ્યારે 3 નગરપાલિકા અન્યને મળી છે. 2015માં જે રીતે પાટીદાર ફેક્ટરે ભાજપને નુક્શાન પહોચાડ્યું હતું જે 2021માં ભાજપે પ્રાથમિક તબક્કે જે ચિત્ર સ્પષ્ટ થયું છે તે મુજબ તો ઘણું સરભર કરી લીધુ છે.

મહત્વપૂર્ણ છે કે મનપાની ચૂંટણીની સરખામણીએ ગામડાઓની ચૂંટણીમાં સારૂ એવું મતદાન થયું હતું. જિલ્લા અને તાલુકા પંચાયતમાં 65 ટકા મતદાન, તો પાલિકા માટે 55 ટકા સરેરાશ મતદાન થયું હતું. જોકે ગત્ત ચૂંટણીની ટકાવારી કરતા આ મતદાન ઓછું છે પરંતુ મનપાની સરખામણીએ વધુ નોંધાયેલું મતદાન ભાજપ પક્ષને ફળતું જોવા મળ્યું છે. સૌરાષ્ટ્રનાં વિસ્તારોમાં પણ ભાજપે સારૂ પ્રદ્શન કરતા હાર્દિક પટેલ સહિત કોંગ્રેસનાં સ્ટાર પ્રચારકોની હવા નિકળી ગઈ છે.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 02 Mar 2021 06:32 PM (IST)

    Patan Local Body Election Results 2021 Live Counting: ગીર સોમનાથ જિલ્લા પંચાયત બેઠકની તમામ વિગત

    Patan Local Body Election Results 2021 Live Counting:

    ગીર સોમનાથ જિલ્લાપંચાયત બેઠકની તમામ વિગત

    ■ગીરગઢડાની કુલ 4 બેઠક

    ભાજપ-04.

    કોંગ્રેસ:-00.

    ■કોડીનારની કુલ 5 બેઠક

    ભાજપ-04.

    કોંગ્રેસ-01.

    ■તાલાળાની કુલ 3 બેઠક

    ભાજપ-02.

    કોંગ્રેસ-01.

    ■સુત્રાપાડાની કુલ 4 બેઠક

    ભાજપ-02.

    કોંગ્રેસ:-02.

    ■ઉનાની કુલ 7 બેઠક

    ભાજપ-07.

    કોંગ્રેસ-00.

    ■વેરાવળની કુલ 5 બેઠક

    ભાજપ-03

    કોંગ્રેસ-02

  • 02 Mar 2021 06:24 PM (IST)

    Patan Local Body Election Results 2021 Live Counting: પાટણ જીલ્લાની સમી તાલુકા પંચાયતની બેઠક પર AAP ના ઉમેદવારનો વિજય

    Patan Local Body Election Results 2021 Live Counting:

    રાજ્યમાં તાલુકા પંચાયત પર AAP નું ખાતું ખૂલ્યું ,પાટણ જીલ્લાની સમી તાલુકા પંચાયતની બેઠક પર AAP ના ઉમેદવારનો વિજય થતા પાટણ જીલ્લામાં AAP ની એન્ટ્રી


  • 02 Mar 2021 06:21 PM (IST)

    Kachch Local Body Election Results 2021 Live Counting: સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં કોંગ્રેસની હાર બાદ રાજીનામાનો સિલસિલો, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ યજુવેન્દ્ર સિંહ જાડેજાએ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પદેથી રાજીનામુ આપ્યું

    Kachch Local Body Election Results 2021 Live Counting:

    સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં કોંગ્રેસની  હાર બાદ રાજીનામામો સિલસિલો, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ યજુવેન્દ્ર સિંહ જાડેજાએ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પદેથી રાજીનામુ આપ્યું. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખને રાજીનામુ મોકલી આપ્યું.

  • 02 Mar 2021 05:58 PM (IST)

    Gujarat Local Body Election Results 2021 Live Counting: વડોદરા જિલ્લા પંચાયતની 34 બેઠકો પૈકી 27 બેઠકો પર ભાજપનો કબજો, કોંગ્રેસ ને માત્ર 7 બેઠક મળી. 2015ની ચૂંટણીમાં કોંગ્રેસ ને 22 બેઠકો મળી હતી

    Gujarat Local Body Election Results 2021 Live Counting:

    વડોદરા જિલ્લા પંચાયતની 34 બેઠકો પૈકી 27 બેઠકો પર ભાજપનો કબજો, કોંગ્રેસ ને માત્ર 7 બેઠક મળી. 2015ની ચૂંટણીમાં કોંગ્રેસ ને 22 બેઠકો મળી હતી

  • 02 Mar 2021 05:42 PM (IST)

    Gujarat Local Body Election Results 2021 Live Counting: રાજ્યની 2 જિ.પંચાયત અને 2 તા.પંચાયતમાં ભાજપે રચ્યો ઈતિહાસ, આઝાદી બાદ પ્રથમ વખત ચૂંટણીના પરિણામો ભાજપ તરફી

    Gujarat Local Body Election Results 2021 Live Counting:

    રાજ્યની 2 જિ.પંચાયત અને 2 તા.પંચાયતમાં ભાજપે રચ્યો ઈતિહાસ, આઝાદી બાદ પ્રથમ વખત ચૂંટણીના પરિણામો ભાજપ તરફી આવ્યા છે. 2 જિ.પંચાયત અને 2 તા.પંચાયત પર ભાજપનો વિજય થતા કોંગ્રેસનો સફાયો થઈ ગયો હતો. ગાંધીનગર જિલ્લા પંચાયત પર ભાજપનો વિજય થયો છે. ગાંધીનગરમાં 28 પૈકી 19 બેઠકો પર ભાજપનો વિજય થયો તો આઝાદી બાદ તાપી જિલ્લા પંચાયત પર ભાજપનો વિજય નોંધાયો. કુલ 26 બેઠકો પૈકી 17 બેઠક પર કેસરિયો લહેરાયો હતો. ભાવનગર ઘોઘા તાલુકા પંચાયતમાં ભાજપનો વિજય થયો તો ધોધા તાલુકા પંચાયતમાં ભાજપને સ્પષ્ટ બહુમતી મળી છે. આઝાદી બાદ વાંકાનેર તાલુકા પંચાયત પણ ભાજપે કબ્જે કરી. કુલ 24 બેઠકો પૈકી ભાજપનો 13 બેઠક પર વિજય થયો છે.

  • 02 Mar 2021 05:33 PM (IST)

    Gujarat Local Body Election Results 2021 Live Counting: ગુજરાત સ્થાનિક સ્વરાજની હાર બાદ કોંગ્રેસ પ્રમુખ અને વિપક્ષના નેતાનું રાજીનામું, હાઈકમાન્ડે રાજીનામું સ્વીકાર્યુ

    Gujarat Local Body Election Results 2021 Live Counting:

    ગુજરાત સ્થાનિક સ્વરાજની હાર બાદ કૉંગ્રેસ પ્રમુખ અને વિપક્ષના નેતાએ રાજીનામા આપી દીધા છે. કૉંગ્રેસ પાર્ટી હાઈકમાન્ડે બંને નેતાઓનું રાજીનામું સ્વીકાર્યું હોવાની વાત સામે આવી છે. માર્ચના અંત સુધીમાં નવા અધ્યક્ષ અને સીએલપી નેતાની જાહેરાત કરી દેવામાં આવશે. ગુજરાતમાં કૉંગ્રેસના સતત રકાસ બાદ બંને નેતાએ સ્વીકારી હારની જવાબદારી અને 2022ની વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ નવેસરથી કરશે મંથન.

  • 02 Mar 2021 05:30 PM (IST)

    Panchmahal Local Body Election Results 2021 Live Counting: પંચમહાલ જિલ્લા પંચાયતની

    Panchmahal Local Body Election Results 2021 Live Counting:

    પંચમહાલ જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો, જિલ્લા પંચાયતની તમામ 38 બેઠકો ભાજપે કબજે કરી, જિલ્લા પંચાયતમાં કોંગ્રેસ અને અન્ય પક્ષો ખાતું ખોલાવવામાં પણ રહ્યા નિષ્ફળ. તાલુકા પંચાયતની 178 બેઠકો પૈકી ભાજપે 169 બેઠકો પર પરચમ લહેરાવ્યો હતો. તાલુકા પંચાયતમાં માત્ર 4 બેઠકો કોંગ્રેસના ફાળે જ્યારે 5 બેઠકો અપક્ષોના ફાળે.

    ૧.ગોધરા તાલુકો
    -તાલુકા પંચાયત 34 બેઠકો
    ભાજપ 33
    કોંગ્રેસ. 01
    અપક્ષ. 00
    -જિલ્લા પંચાયત 09 બેઠકો ભાજપ વિજયી

    ૨.કાલોલ તાલુકો
    -તાલુકા પંચાયત 24 બેઠકો (2 બિનહરીફ)
    ભાજપ 22
    કોંગ્રેસ 00
    અપક્ષ 02
    -જિલ્લા પંચાયત કુલ 5 બેઠકો ભાજપ વિજયી

    ૩.હાલોલ તાલુકો
    -તાલુકા પંચાયત 24 બેઠકો (1 બિન હરીફ)
    ભાજપ 23
    કોંગ્રેસ 01
    અપક્ષ 00
    -જિલ્લા પંચાયત 05 બેઠકો પર ભાજપ વિજયી

    ૪.ઘોઘમ્બા તાલુકો
    -તાલુકા પંચાયત 26 (1 બીન હરીફ)
    ભાજપ 25
    કોંગ્રેસ. 00
    અપક્ષ. 01
    -જિલ્લા પંચાયત 06 બેઠકો પર ભાજપ વિજયી

    ૫.જાંબુઘોડા તાલુકો
    -તાલુકા પંચાયત 16 બેઠકો
    ભાજપ 16
    કોંગ્રેસ. 00
    અપક્ષ. 00
    -જિલ્લા પંચાયત ની 01 બેઠક પર ભાજપ વિજયી

    ૬.શહેરા તાલુકો
    -તાલુકા પંચાયત 30 બેઠકો (16 બિનહરીફ)
    ભાજપ 29
    કોંગ્રેસ. 01
    અપક્ષ 00
    -જિલ્લા પંચાયત ની 07 બેઠકો પર ભાજપ વિજયી

    ૭.મોરવા હડફ તાલુકો
    -તાલુકા પંચાયત 24 બેઠકો
    ભાજપ 21
    કોંગ્રેસ 01
    અપક્ષ 02
    -જિલ્લા પંચાયત 05 બેઠકો પર ભાજપ વિજયી

    શહેરા નગર પાલિકા
    6 વોર્ડ 24 બેઠકો
    ભાજપ 20
    કોંગ્રેસ 00
    અપક્ષ. 04

    ગોધરા નગર પાલિકા
    11 વોર્ડ 44 બેઠકો

    (૭ વોર્ડ નું પરિણામ જાહેર થતા સુધી)

    ભાજપ 14
    કોંગ્રેસ. 01
    અપક્ષ. 11
    Aimim.02

  • 02 Mar 2021 05:18 PM (IST)

    Kachch Local Body Election Results 2021 Live Counting: કચ્છની પાંચેય નગરપાલિકામાં ભાજપની જીત

    Kachch Local Body Election Results 2021 Live Counting:

    કચ્છની પાંચેય નગરપાલિકામાં ભાજપની જીત થઈ, પ્રથમ વખત યોજાયેલી મુન્દ્રા- બારોઇ નગરપાલિકાની ચૂંટણીમાં પણ ભાજપ જીત્યું. ભુજમાં 44 પૈકી ભાજપને 36 અને કોંગ્રેસને 8 બેઠક મળી, ગાંધીધામની 52 બેઠકો પૈકી ભાજપને 47 અને કોંગ્રેસને 5 સીટ મળી. અંજારમાં 36 માંથી કોંગ્રેસને એક જ સીટ મળી, બાકીની 35 ભાજપ વિજેતા.  માંડવીમાં 36 પૈકી ભાજપ 31 અને કોંગ્રેસ પાંચ સીટ પર વિજયી, મુન્દ્રાની 28 બેઠકોમાં ભાજપે 19 અને કોંગ્રેસે 9 બેઠકો પર વિજય મેળવ્યો. કચ્છમાં નગરપાલિકાની 196 બેઠકો પૈકી ભાજપના 168 અને કોંગ્રેસના 28 ઉમેદવાર ચૂંટાયા. કચ્છની નગરપાલિકાની ચૂંટણીઓમાં આમ આદમી પાર્ટી કે અપક્ષ સફળ નહી.

  • 02 Mar 2021 05:06 PM (IST)

    Anand Local Body Election Results 2021 Live Counting: આણંદ નગરપાલિકામાં કુલ 36 ભાજપ અને 14 કોંગ્રેસ અને 2 સીટ અપક્ષને ફાળે, ભાજપ સત્તા જાળવવામાં સફળ

    Anand  Local Body Election Results 2021 Live Counting:

    આણંદ નગરપાલિકામાં કુલ 36 ભાજપ અને 14 કોંગ્રેસ અને 2 સીટ અપક્ષને ફાળે, ભાજપ સત્તા જાળવવામાં સફળ

  • 02 Mar 2021 04:59 PM (IST)

    Valsad Local Body Election Results 2021 Live Counting: વલસાડ જિલ્લા પંચાયત અને ઉમરગામ નગરપાલિકા પર ભાજપનો કબજો

    Valsad Local Body Election Results 2021 Live Counting:

    વલસાડ જિલ્લા પંચાયત પર ભાજપનો કબજો, ઉમરગામ નગરપાલિકા પર પણ ભાજપ નો કબજો, જિલ્લાની તમામ 6 તાલુકા પંચાયત પર ભાજપનો ભગવો લહેરાયો. વલસાડ જિલ્લા પંચાયત, વલસાડ જિલ્લાની 6 તાલુકા પંચાયતો વલસાડ , પારડી, વાપી , ધરમપુર , કપરાડા , ઉમરગામ પર ભાજપનો ભગવો લહેરાયો.  ઉમરગામ નગરપાલિકા પર ભાજપનો ભગવો લહેરાયો. ધરમપુર નગરપાલિકાના વોર્ડ નંબર 2 ની 1 બેઠકની પેટા ચૂંટણીમાં પણ ભાજપનો વિજય થયો છે. વલસાડમાં સ્થાનિક સ્વરાજ્યની તમામ બેઠકો કોંગ્રેસે ગુમાવી દેતા કોંગ્રેસનાં દિગ્ગજોમાં સન્નાટો ફેલાઈ ગયો છે.

     

  • 02 Mar 2021 04:44 PM (IST)

    Patan Local Body Election Results 2021 Live Counting: પાટણ જીલ્લા અને તાલુકા પંચાયત સ્પષ્ટ બહુમતી સાથે ભાજપના ફાળે 

    Patan Local Body Election Results 2021 Live Counting:

    પાટણ જીલ્લા પંચાયત સ્પષ્ટ બહુમતી સાથે ભાજપના ફાળે તો ૦૯ તાલુકા પંચાયત પૈકી ૦૭ તાલુકા પંચાયતમાં પણ ભાજપનો સ્પષ્ટ બહુમતીથી વિજય થયો. સિઘ્ઘપુર અને સરસ્વતી તાલુકા પંચાયત કોંગ્રેસના હાથે લાગી. ચાણસ્મા તાલુકા પંચાયત પર ચોંકાવનારુ પરિણામ સામે આવ્યું. ચાણસ્મા તાલુકાની ૧૮ બેઠક પર ભાજપનો વિજય થયો જ્યારે કે
    કોંગ્રેસનુ ખાતું પણ ચાણસ્મા તાલુકા પંચાયત પર ન ખૂલ્યું.

     

  • 02 Mar 2021 04:31 PM (IST)

    Ahmedabad Local Body Election Results 2021 Live Counting: ડાંગમાં ભાજપનો સપાટો, ડાંગ જિલ્લા પંચાયતની 18 માંથી 17 બેઠક જ્યારે ત્રણ તાલુકા પંચાયતની 48 માંથી 41 બેઠક ઉપર ભાજપનો ભવ્ય વિજય

    Ahmedabad Local Body Election Results 2021 Live Counting:

    ડાંગ જિલ્લા પંચાયતની 18 માંથી 17 બેઠક જ્યારે ત્રણ તાલુકા પંચાયતની 48 માંથી 41 બેઠક ઉપર ભાજપનો ભવ્ય વિજય

  • 02 Mar 2021 04:25 PM (IST)

    Ahmedabad Local Body Election Results 2021 Live Counting: ધોળકા નગરપાલીકામાં ફરી ભાજપનું શાસન, ભાજપનો ભગવો ધોળકા નગરપાલિકમાં લહેરાયો

    Ahmedabad Local Body Election Results 2021 Live Counting:

    ધોળકા નગરપાલીકામાં ફરી ભાજપનું શાસન, ભાજપનો ભગવો ધોળકા નગરપાલિકમાં લહેરાયો

    ભાજપ – બેઠક જીત કુલ – ૨૧
    કોંગ્રેસ – બેઠક જીત કુલ – ૧૦
    અન્ય – બેઠક જીત કુલ – 0૫

    ધોળકા વોર્ડનં ૧ માં ભાજપની પેનલ તુટી

    કેતન કાજીયા પટેલ અપક્ષ
    ભારતીબેન રાવળ ભાજપ
    વર્ષાબેન રાણા ભાજપ
    તલપેશ પટેલ ભાજપની જીત

    ધોળકા વોર્ડનં ૨ માં ભાજપની પેનલનો વિજય

    ચંદુભાઈ પ્રજાપતિ ભાજપ
    અશોકભાઈ મકવાણા ભાજપ
    રીનાબેન ત્રીવેદી ભાજપ
    હેતલબેન સોલંકી ભાજપની જીત

    ધોળકા વોર્ડ નં ૩ માં ભાજપની પેનલનો વિજય

    મહેન્દ્રસિંહ જાદવ ભાજપ
    જયંત પટેલ ભાજપ
    રેણુકા બેન પટેલ ભાજપ ભાજપ
    શીલ્પાબેન ઠાકોર ભાજપની જીત

    ધોળકા વોર્ડ નં ૪માં ભાજપની પેનલનો વિજય

    અનિલભાઈ વાઘેલા ભાજપ
    બાલિબેન કારેલુયા ભાજપ
    સંજયભાઈ પટેલ ભાજપ
    હેતંલબેન ધોળકિયા ભાજપની જીત

    ધોળકા વોર્ડ ૫ કોંગ્રેસ ૩ અને ૧ ભાજપનો વિજય

    આબેદાબેન મનસુરી કોગ્રેસ
    કોતિલાબેન પરમાર કોગ્રેસ
    શાકિર મિયા મલેક કોગ્રેસ
    સમિરભાઈ મનસુરી ભાજપની જીત

    ધોળકા વોર્ડ નં ૬માં કોગ્રેસના પેનલનો વિજય

    અમિર ટીંબલિયા કોંગ્રેસ
    નુરજહા સૈયદ કોંગ્રેસ
    ફરજાનાબાનુ ઘાચી કોંગ્રેસ
    હનિફભાઈ મુનસી કોંગ્રેસની જીત

    ધોળકા વોર્ડ નં૭ માં કોંગ્રેસની પેનલ તુટી

    મનસુરખાન તાલુબદાર કોંગ્રેસ
    મિયકબીબી પઠાણ કોંગ્રેસ
    ફારુક ઘાચી કોંગ્રેસ
    કિંજલબેન જોષી ભાજપ

    ભાજપ ૧ કોંગ્રેસના ૩ ઉમેદવારોની જીત

    ધોળકા વોર્ડનં ૮ મા અપક્ષ પેનલનો વીજય

    ઈશ્વભાઈ જોગ્રાના અપક્ષ
    પંજુબેન  અપક્ષ
    રમેશભાઈ વાઘેલા અપક્ષ
    રેવાબેન રાણા અપક્ષની જીત

    ધોળકા વોર્ડ નં ૯માં ભાજપની પેનલનો વિજય

    પરિમલ રબારી ભાજપ
    નયનાબેન પટેલ ભાજપ
    નર્મદાબેન ઠાકોર ભાજપમાંથી બીન હરીફ
    દેવેન્દ્રભાઈ કાછીયા પટેલ ભાજપની જીત

  • 02 Mar 2021 04:20 PM (IST)

    Gandhinagar Local Body Election Results 2021 Live Counting: ગાંધીનગર જીલ્લામાં કેસરિયો લહેરાયો, કલોલ તાલુકા પંચાયત સિવાય તમામ બોડીમાં ભાજપનું બહુમતીથી રાજ

    Gandhinagar Local Body Election Results 2021 Live Counting:

    ગાંધીનગર જીલ્લામાં કેસરિયો લહેરાયો, કલોલ તાલુકા પંચાયત સિવાય તમામ બોડીમાં ભાજપનું બહુમતીથી રાજ, કલોલ નગર પાલિકા – માણસા તાલુકા પંચાયતમાં ભાજપનો વિજય, દહેગામ નગર પાલિકા અને દહેગામ તાલુકા પંચાયત પર પણ ભાજપનો વિજય – નિર્મલ દવે

  • 02 Mar 2021 04:17 PM (IST)

    Arvalli Local Body Election Results 2021 Live Counting: 4 વાગ્યા સુધી પાલિકા, પંચાયતનૂં ચૂંટણી ચિત્ર જાણો

    Arvalli Local Body Election Results 2021 Live Counting:

    4-00..pm

    તાલુકા પંચાયત       જિલ્લા પં.         ન. પા

    Bjp         2720                      651                1762
    Inc         994                         137                320
    Ind          91                             3                 143
    Aap         27                             1                   9
    Bsp           4                             1                   2
    Others – 13                             4                   12

  • 02 Mar 2021 04:10 PM (IST)

    Arvalli Local Body Election Results 2021 Live Counting: અરવલ્લી કોંગ્રેસના ભિલોડાના ધારાસભ્ય ડો અનિલ જોષીયારાના પુત્ર કેવલ જોષીયારા ની હાર, ભિલોડા તાલુકા પંચાયતની ઉબસલ બેઠક પરથી થઇ હાર

    Arvalli Local Body Election Results 2021 Live Counting:

    અરવલ્લી કોંગ્રેસના ભિલોડાના ધારાસભ્ય ડો અનિલ જોષીયારાના પુત્ર કેવલ જોષીયારાની હાર, ભિલોડા તાલુકા પંચાયતની ઉબસલ બેઠક પરથી થઇ હાર.  ડો. અનિલ જોષિયારા પાંચ ટર્મ થી ભીલોડા ના ધારાસભ્ય છે.

  • 02 Mar 2021 03:59 PM (IST)

    Mehsana Local Body Election Results 2021 Live Counting: ઊંઝા નગરપાલિકાની ચૂંટણીની મત ગણતરી પૂર્ણ, ઊંઝા પાલિકામાં ભાજપની થઈ જીત,36 બેઠકોમાંથી ભાજપની 19 બેઠકો પર જીત

    Mehsana Local Body Election Results 2021 Live Counting:

    ઊંઝા નગરપાલિકાની ચૂંટણીની મત ગણતરી પૂર્ણ, ઊંઝા પાલિકામાં ભાજપની થઈ જીત, 36 બેઠકોમાંથી ભાજપની 19 બેઠકો પર જીત, 15 બેઠકો પર અપક્ષોની કામદાર પેનલના લોકો જીત્યા અને 2 બેઠકો પર અપક્ષોની જીત થઈ. મહેસાણા જિલ્લાની 4 પાલિકા પૈકી 3 પર ભાજપની જીત. ઊંઝા, કડી, વિસનગર પાલિકા ભાજપે જીતી. મહેસાણા પાલિકા જીતવા ભાજપે 44 પૈકી 23 બેઠક જીતવાની જરૂર. અત્યાર સુધી ભાજપે 21 બેઠક જીતી લીધી. વધુ 2 બેઠકો જીતવાથી મહેસાણા પાલિકા પણ ભાજપ કબજે કરશે.

  • 02 Mar 2021 03:43 PM (IST)

    Chota udaipur Local Body Election Results 2021 Live Counting:કવાંટ તાલુકા પંચાયતમાં પણ ભાજપનું રાજ

    Chota udaipur Local Body Election Results 2021 Live Counting:કવાંટ તાલુકા પંચાયતમાં પણ ભાજપનું રાજ જોવા મળ્યું છે. જાહેર થયેલી બેઠકોમાં ભાજપને  બહુમતી મળી છે. અગાઉ કોંગ્રેસનું શાસન હતું.  બેઠકોમાં 14 ભાજપ, 6 કોંગ્રેસ, 1 અપક્ષને મળી છે.

  • 02 Mar 2021 03:40 PM (IST)

    Dwarka Local Body Election Results 2021 Live Counting: જામ રાવલ નગરપાલિકામાં ભાજપના સુપડા સાફ

    Dwarka Local Body Election Results 2021 Live Counting: દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામરાવલ નગર પાલિકામાં પરિવર્તન આવ્યું છે.  રાવલ નગર પાલિકા માં કુલ 6 વોર્ડ ની 24 બેઠકમાં  ભાજપના 8 ઉમેદવારએ જીત મેળવી છે. જેમાં વ્યવસ્થા પરિવર્તન પાર્ટી 12 અને કોંગ્રેસ 4 ઉમેદવાર જીત્યા છે.

  • 02 Mar 2021 03:36 PM (IST)

    Anand Local Body Election Results 2021 Live Counting: આણંદ ભાજપમાં જીતની ખુશી સાથે દુખદ ઘટના

    Anand Local Body Election Results 2021 Live Counting: આણંદ ભાજપમાં જીતની ખુશી સાથે દુખદ ઘટના સામે આવી છે. આંકલાવ તાલુકાના ભારતીય જનતા પાર્ટીના સક્રિય કાર્યકરનું અવસાન થયું છે. દિલીપસિંહ પઢિયારને હ્રદયરોગ નો હુમલો આવતા  અવસાન થયું છે. દિલીપસિંહ ભાજપ તાલુકા કિસાન મોરચાના હોદ્દેદાર હતા.

  • 02 Mar 2021 03:34 PM (IST)

    Narmada Local Body Election Results 2021 Live Counting: નર્મદા જિલ્લા પંચાયતમાં ભાજપનો દબદબો

    Narmada Local Body Election Results 2021 Live Counting:નર્મદા જિલ્લા પંચાયતની 22 બેઠકોમાંથી ભાજપ 18 માં જીત, કોંગ્રસ 2 માં જીત  મેળવી છે. નર્મદા જિલ્લા પંચાયતમાં પણ બિટીપી એ ખાતું ખોલાવ્યું 1 બેઠક પર વિજેતા. નર્મદા જિલ્લા પંચાયતમાં ધારાસભ્ય પી ડી વસાવા ની પુત્રી મનીષા વસાવાની હાર થઈ છે. નર્મદા જિલ્લા પંચાયત ના પૂર્વ કારોબારી ચેરેમને બીપીટીના બહાદુર વસાવાની હાર થઈ છે.

  • 02 Mar 2021 03:31 PM (IST)

    valsad Local Body Election Results 2021 Live Counting: વલસાડ જિલ્લા પંચાયત માં ભાજપ નો ભગવો

    valsad Local Body Election Results 2021 Live Counting: વલસાડ જિલ્લા પંચાયત માં ભગવો લેહરાયો છે. કોંગ્રેસ ને માત્ર બે બેઠક મળી છે.  તમામ કોંગ્રેસી દિગ્ગજો ને લોકોએ ઘરે બેસાડ્યા છે. માત્ર કપરાડા તાલુકા અને ધરમપુર માં  એક એક બેઠક જાળવી કોંગ્રેસ  છે.

     

  • 02 Mar 2021 03:28 PM (IST)

    morbi Local Body Election Results 2021 Live Counting: માળીયા મિયાણામાં કોંગ્રેસનો વિજય

    morbi Local Body Election Results 2021 Live Counting: માળીયા મિયાણામાં કોંગ્રેસનો વિજય  થયો છે.

     

  • 02 Mar 2021 03:21 PM (IST)

    Panchmahal Local Body Election Results 2021 Live Counting: દેવગઢ બારીયા તાલુકા પંચાયતની 28 બેઠક માથી 27નું પરિણામ જાહેર,

    Panchmahal Local Body Election Results 2021 Live Counting:

     

    દેવગઢ બારીયા તાલુકા પંચાયતની 28 બેઠક માથી 27 નુ પરિણામ જાહેર

    27 -બેઠક ભાજપ
    1 -બેઠક ની ગણતરી ચાલુ

    દેવગઢ બારીયા તાલુકા ની જિલ્લા પંચાયત બેઠક નુ પરિણામ જાહેર
    કુલ બેઠક-06
    ભાજપ-06

    ભાજપ-23
    અપક્ષ-1

    લીમખેડા જિલ્લા પંચાયત કુલ બેઠક-05
    ભાજપ-5

  • 02 Mar 2021 03:19 PM (IST)

    Navsari Local Body Election Results 2021 Live Counting: નવસારી જિલ્લામા ભગવો લહેરાયો, 6 તાલુકા પંચાયતમાં ભાજપની જીત

    Navsari Local Body Election Results 2021 Live Counting:

    નવસારી જિલ્લામા ભગવો લહેરાયો, 6 તાલુકા પંચાયતમાં ભાજપ ની જીત

  • 02 Mar 2021 03:16 PM (IST)

    Dang Local Body Election Results 2021 Live Counting: ડાંગ વઘઇ જિલ્લા પંચાયત ઉપર ભાજપના હરીશ બચ્છાવ 1258 મતે વિજેતા જાહેર, કોંગ્રેસનાં બાહુબલી ગણાતા હરીશ બચ્છાવે ભાજપમાંથી કરી હતી ઉમેદવારી

    Dang Local Body Election Results 2021 Live Counting:

    ડાંગ વઘઇ જિલ્લા પંચાયત ઉપર ભાજપના હરીશ બચ્છાવ 1258 મતે વિજેતા જાહેર, કોંગ્રેસનાં બાહુબલી ગણાતા હરીશ બચ્છાવે ભાજપમાંથી કરી હતી ઉમેદવારી

  • 02 Mar 2021 03:14 PM (IST)

    Dahod Local Body Election Results 2021 Live Counting: દાહોદ નગરપાલિકા ફરીથી ભાજપનાં હાથમાં

    Dahod Local Body Election Results 2021 Live Counting:

    દાહોદ નગરપાલિકાની 36 બેઠકમાંથી ભાજપનાં ફાળે 19, કોંગ્રેસ પાસે 5 સીટ રહેતા દાહોદ નગરપાલિકામાં ભાજપ ને સ્પષ્ટ બહુમતી મળતાં સમર્થકોમાં ખુશીની લહેર ફેલાઈ ગઈ હતી.  આ સાથે જ ફરી સત્તા ભાજપાના હાથ મા ગઈ છે.

  • 02 Mar 2021 03:12 PM (IST)

    Dahod Local Body Election Results 2021 Live Counting: દાહોદ ધાનપુરની 24 બેઠકમાંથી ભાજપ પાસે 23 અને કોંગ્રેસ પાસે 1 બેઠક, ધાનપુર તાલુકાની 5 જિલ્લા પંચાયત બેઠકનું પરિણામ જાહેર જેમાં ભાજપે 5 બેઠક જીતી

    Dahod Local Body Election Results 2021 Live Counting:

    દાહોદ ધાનપુરની 24 બેઠકમાંથી ભાજપ પાસે 23 અને કોંગ્રેસ પાસે 1 બેઠક, ધાનપુર તાલુકાની 5 જિલ્લા પંચાયત બેઠકનું પરિણામ જાહેર જેમાં ભાજપે 5 બેઠક જીતી

  • 02 Mar 2021 03:08 PM (IST)

    Dahod Local Body Election Results 2021 Live Counting: દાહોદ નગરપાલિકામાં કાઇદ ચુનાવાલાએ

    Dahod Local Body Election Results 2021 Live Counting :દાહોદ નગરપાલિકા વોર્ડ નંબર 3 માથી સતત ચોથી વખત કાઇદ ચુનાવાલા એ જીત મળી સાથે કોગ્રેસ ની પેનલ જીતાડી છે. ભાજપા દ્વારા ટિકિટ  ન મળતા કોગ્રેસમાંથી  લડ્યા હતા નગરપાલિકાના વોર્ડ નંબર 3માંથી ચુટણી લડી હતી. આ સાથે  જ ભાજપા ઉપર કર્યો કટાક્ષ.
    આયે ગી ઉનકો મેરી યાદ આયેગી.

  • 02 Mar 2021 03:06 PM (IST)

    Bhavnagar Local Body Election Results 2021 Live Counting : ભાવનગર જિલ્લા પંચાયતમાં  ભાજપનો ભગવો લહેરાવ્યો

    Bhavnagar Local Body Election Results 2021 Live Counting :  ભાવનગર જિલ્લા પંચાયતમાં  ભાજપનો ભગવો લહેરાવ્યો છે. ભાજપએ જિલ્લા પંચાયત બહુમતી સાથે કબ્જે કરી છે. કુલ બેઠક 40 છે. ભાજપ 24, કોંગ્રેસ 06,આપ.01 બેઠક કબ્જે કરી છે.

  • 02 Mar 2021 03:04 PM (IST)

    vadodara Local Body Election Results 2021 Live Counting : વડોદરા જિલ્લા પંચાયતમાં ભાજપનો ભગવો લહેરાયો

    vadodara Local Body Election Results 2021 Live Counting: વડોદરા જિલ્લા પંચાયતમાં ભાજપનો ભગવો લહેરાયો છે. 34 બેઠકો પૈકી 31ના પરિણામ જાહેર થયા છે. જેમાં  ભાજપને 25, કોંગ્રેસને 6 બેઠકો મળી છે.

  • 02 Mar 2021 03:01 PM (IST)

    Narmada Local Body Election Results 2021 Live Counting : સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારના 6 ગામની મહત્વની બેઠક પર ભાજપનો ભવ્ય વિજય

    Narmada Local Body Election Results 2021 Live Counting: સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારના 6 ગામની મહત્વની બેઠક પર ભાજપનો ભવ્ય વિજય થયો છે. કેવડિયા જિલ્લા પંચાયત બેઠક પર દિનેશભાઈ સોમાભાઈ ભાજપનો ભવ્ય વિજય થયી છે.

  • 02 Mar 2021 02:59 PM (IST)

    Mahesana Local Body Election Results 2021 Live Counting: મહેસાણા નગરપાલિકા વોર્ડ 6માં ભાજપની પેનલ વિજયી

    Mahesana Local Body Election Results 2021 Live Counting:  મહેસાણા નગરપાલિકા વોર્ડ 6માં ભાજપની પેનલ વિજયી થઈ છે. જેમાં વર્ષાબેન મુકુંદભાઈ પટેલ 4287 ભાજપ, રંજન બેન પ્રજાપતિ 4079 ભાજપ, કીર્તિભાઈ પટેલ 5156 ભાજપ, રમેશ પટેલ 4926 ભાજપ મત મળ્યા છે.

     

  • 02 Mar 2021 02:55 PM (IST)

    Narmada Local Body Election Results 2021 Live Counting: રાજપીપલા નગરપાલિકાની 28 બેઠકોમાંથી ભાજપ 16 જીત, અપક્ષ 6 જીત, 6 પર કોંગ્રેસની જીત થઈ. રાજપીપલા નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો

    Narmada Local Body Election Results 2021 Live Counting:

    રાજપીપલા નગરપાલિકાની 28 બેઠકોમાંથી ભાજપ 16 જીત, અપક્ષ 6 જીત, 6 પર કોંગ્રેસની જીત થઈ. રાજપીપલા નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો. ગતટર્મમાં પણ રાજપીપલા નગરપાલિકા ભારતીય જનતા પાર્ટી પાસે હતી

  • 02 Mar 2021 02:47 PM (IST)

    Mehsana Local Body Election Results 2021 Live Counting: અરવલ્લીનાં માલપુર તાલુકા પંચાયતની કુલ 16 બેઠક પૈકી ભાજપે 15 બેઠક મેળવી

    Mehsana Local Body Election Results 2021 Live Counting:

    અરવલ્લીનાં માલપુર તાલુકા પંચાયતની કુલ 16 બેઠક પૈકી ભાજપે 15 બેઠક મેળવી, અપક્ષ પાસે 1 બેઠક જ્યારે કે કોંગ્રેસ ખાતુ નહી ખોલાવી શકી

    ભાજપ – 15 બેઠક પર વિજેતા
    કોંગ્રેસ – 00
    અપક્ષ – 01 બેઠક

  • 02 Mar 2021 02:45 PM (IST)

    Mehsana Local Body Election Results 2021 Live Counting: વડનગર તાલુકા પંચાયતમાં ભાજપ પાસે 11 જ્યારે કે કોંગ્રેસને 1 બેઠક મળી

    Mehsana Local Body Election Results 2021 Live Counting:

    વડનગર તા. પંચાયત. મહેસાણામાં

    ◆ભાજપ =11
    ◆કોંગ્રેસ =1
    ◆અન્ય =1
    આપ પાર્ટી-1
    ■કુલ =18/14

    4સીટની ગણતરી ચાલુ

  • 02 Mar 2021 02:42 PM (IST)

    Kachch Local Body Election Results 2021 Live Counting: લખપત અને અબડાસા તાલુકા પંચાયત ઉપર કોંગ્રેસનો કબજો

    Kachch Local Body Election Results 2021 Live Counting:

    સ્થાનિક સ્વરાજ ચૂંટણી પરિણામ

    લખપત તાલુકા પંચાયત ઉપર કોંગ્રેસનો કબજો

    કોંગ્રેસ 9 બેઠક ઉપર વીજય મેળવ્યો

    ભાજપના ફાળે 7 બેઠકો આવી

    જિલ્લા પંચાયતની 2 ને સીટો પર કોંગ્રેસ વિજય
    સ્થાનિક સ્વરાજ ચૂંટણી પરિણામ

    અબડાસા તાલુકા પંચાયત ઉપર કોંગ્રેસનો કબજો

    કોંગ્રેસ 10 બેઠક ઉપર વિજય મેળવ્યો

    ભાજપના ફાળે 8 બેઠકો આવી

    જિલ્લા પંચાયતની 3 સીટો પૈકી કોંગ્રેસ 2 અને બીજેપી 1 સીટ ઉપર વિજેતા

  • 02 Mar 2021 02:29 PM (IST)

    Gujarat Local Body Election Results 2021 Live Counting: હાર્દિક પટેલનાં ગામ વિરમગામમાં ભાજપનો સપાટો, તાલુકા પંચાયત અને પાલિકા જીતી લીધી

    Gujarat Local Body Election Results 2021 Live Counting:

    વર્ષ 2015માં પાટીદાર મતોનાં ધૃવીકરણથી ભાજપનાં કપાળે જેણે કરચલીઓ પાડી દીધી હતી તે હાર્દિક પટેલનાં વિસ્તાર એવા વિરમગામમાં કોંગ્રેસનો સફાયો બોલી ગયો છે. તાલુકા પંચાયત બાદ ભાજપે પાલિકા પર પણ કબજો કરી લીધો છે.

  • 02 Mar 2021 02:23 PM (IST)

    Gujarat Local Body Election Results 2021 Live Counting: રાજ્યમાં 2 વાગ્યાની બેઠકો પર પક્ષ પ્રમાણેની સ્થિતિ વાંચો

    Gujarat Local Body Election Results 2021 Live Counting:

    તાલુકા પંચાયત    જિલ્લા પં.         ન. પા

    Bjp      1636        382               1182
    Inc       625                84            214
    Ind       51                1                    73
    Aap       16                1                    2
    Bsp…. 5                     1                   2
    Others – 6               1                    10

  • 02 Mar 2021 02:18 PM (IST)

    Gujarat Local Body Election Results 2021 Live Counting: સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ફરી એકવાર ભાજપનું કમળ ખીલ્યું, જીતેલા ઉમેદવારોએ વિજયી સરઘસ કાઢીને મતદારોનો આભાર માન્યો

    Gujarat Local Body Election Results 2021 Live Counting:

    સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ફરી એકવાર ભાજપનું કમળ ખીલ્યું છે. જિલ્લા, તાલુકા પંચાયત અને પાલિકાની ચૂંટણીમાં ભાજપે મેદાન માર્યું છે અને ગામડાના મતદારોએ ભાજપના ઉમેદવારોને સત્તાના સિંહાસન પર બેસાડ્યા છે. ત્યારે સ્થાનિક સ્વરાજનો જંગ જીત્યા બાદ ભાજપના ઉમેદવારો અને કાર્યકરો વિજયોત્સવ મનાવ્યો. ભાજપના કાર્યકરોએ ઢોલ-નગારા અને આતશબાજી સાથે જીતની ઉજવણી કરી તો જીતેલા ઉમેદવારોએ વિજયી સરઘસ કાઢીને મતદારોનો આભાર માન્યો.

  • 02 Mar 2021 02:15 PM (IST)

    Gujarat Local Body Election Results 2021 Live Counting: માત્ર નગર નહી પણ ગામડામાં પણ જીત ભાજપે મેળવી

    Gujarat Local Body Election Results 2021 Live Counting:

    મુખ્યપ્રદાન વિજય રૂપાણીએ કહ્યું કે વિકાસની રાજનીતિ એ જ ભાજપનો ખરો એજન્ડા હતો જેને લઈને કોંગ્રેસનો કારમો પરાજય થયો. આ ગુજરાત અમિત શાહ અને નરેન્દ્ર મોદીનું  છે.

  • 02 Mar 2021 02:12 PM (IST)

    Gujarat Local Body Election Results 2021 Live Counting: વિજય રૂપાણીનું નિવેદન, કોંગ્રેસ સત્તા માટે તો નહી પણ વિપક્ષ માટે પણ લાયક નથી

    Gujarat Local Body Election Results 2021 Live Counting:

    વિજય રૂપાણીનું નિવેદન, કોંગ્રેસ સત્તા માટે તો નહી પણ વિપક્ષ માટે પણ લાયક નથી. તેમણે કહ્યું કે જે લોકો ગુજરાતમાં ભાજપને હરાવવાની વાત કરતા હતા તેમનો પૂત્ર ચૂંટણી હાર્યો છે કહી ને છોટુ વસાવાને આડે હાથ  લીધા હતા.

  • 02 Mar 2021 02:10 PM (IST)

    Gujarat Local Body Election Results 2021 Live Counting: મુખ્યપ્રદાન વિજય રૂપાણી એ કહ્યું કે ગુજરાતમાં ભાજપનો ભગવો લહેરાયો, પ્રદેશ પ્રમુખ પાટીલે કહ્યું કે 2015ની હારને વ્યાજસાથે સરભર કરી નાખી

    Gujarat Local Body Election Results 2021 Live Counting: મુખ્યપ્રદાન વિજય રૂપાણી એ કહ્યું કે ગુજરાતમાં ભાજપનો ભગવો લહેરાયો, પ્રદેશ પ્રમુખ પાટીલે કહ્યું કે 2015ની હારને વ્યાજસાથે સરભર કરી નાખી. વિજયની સાથે જ પ્રદેશ પ્રમુખ અને મુખ્યપ્રધાને નિવેદન આપતા જણાવ્યું કે 2022ની વિધાનસભા ભાજપ જ જીતશે

     

  • 02 Mar 2021 02:05 PM (IST)

    jamnagar Local Body Election Results 2021 Live Counting: જામનગર જિલ્લા પંચાયત ભાજપે કોંગ્રેસ પાસેથી છીનવી, 14 બેઠક જીતીને બોલાવ્યો સપાટો

    Jamnagar Local Body Election Results 2021 Live Counting:

    જામનગર જિલ્લા પંચાયત ભાજપે કોંગ્રેસ પાસેથી છીનવી લેવામાં સફળ રહ્યું છે. ભાજપે  14 બેઠક જીતીને સપાટો બોલાવ્યો છે. જીલ્લા પંચાયતમા 14.બેઠક પર ભાજપે જીત હાંસલ કરી છે તો 1 બેઠક પર બસપા અને 2 બેઠક પર કોંગ્રેસે જીત મેળવી.

  • 02 Mar 2021 01:53 PM (IST)

    Olpad Local Body Election Results 2021 Live Counting: મહેસાણા જિલ્લા તાલુકા પંચાયતની મતગણતરી પૂર્ણ, વાંચો કોને કેટલી બેઠક મળી

    Mehsana Local Body Election Results 2021 Live Counting:

    મહેસાણા જિલ્લા તાલુકા પંચાયત

    રિઝલ્ટ પૂર્ણ તાલુકાઓ

    1) બહુચરાજી તાલુકા પંચાયત કુલ બેઠક 16
    14 BJP / 2 CONG

    2) જોટાના તા.પ ટોટલ શીટ 16
    11 BJP / 2 CONG

    3) સતલાસણા તા.પ શીટ 16
    7 BJP / 8 CONG / 1 અપક્ષ

  • 02 Mar 2021 01:48 PM (IST)

    Olpad Local Body Election Results 2021 Live Counting: ઓલપાડ તાલુકા પંચાયતમાં કોંગ્રેસના સૂપડાસાફ, તાલુકા પંચાયતની ૨૪ બેઠકો પૈકી ૨૩ બેઠકો પર ભાજપનો વિજય

    Olpad Local Body Election Results 2021 Live Counting:

    ઓલપાડ તાલુકા પંચાયતમાં કોંગ્રેસના સૂપડાસાફ, તાલુકા પંચાયતની ૨૪ બેઠકો પૈકી ૨૩ બેઠકો પર ભાજપનો વિજય થયો છે. કીમ બેઠક પર ભાજપના અસંતુષ્ટ ઉમેદવારની  જીત થઈ છે. સંગઠન વગર ની કોંગ્રેસ ખાતું પણ ખોલાવી નહિ શકી

     

  • 02 Mar 2021 01:45 PM (IST)

    Kheda Local Body Election Results 2021 Live Counting: ખેડાની તમામ 8 તાલુકા પંચાયત પર ભાજપનો વિજય

    Kheda Local Body Election Results 2021 Live Counting: ખેડાની તમામ 8 તાલુકા પંચાયત પર ભાજપનો વિજય

     

  • 02 Mar 2021 01:43 PM (IST)

    Ahmedabad Local Body Election Results 2021 Live Counting: અમદાવાદ જિલ્લા પંચાયતમાં મોટો અપસેટ, ભાજપની બહુમતિ છતા પણ પ્રમુખ કોંગ્રેસના બનશે

    Ahmedabad Local Body Election Results 2021 Live Counting:

    અમદાવાદ જિલ્લા પંચાયતમાં મોટો અપસેટ, ભાજપને બહુમતી મળી હોવા છતાં કોંગ્રેસના પ્રમુખ બનશે. અમદાવાદ જિલ્લા પંચાયતની શાહપુર સીટ પર કોંગ્રેસના ઉમેદવાર પારૂબેન પઢારનો વિજય થયો છે. શાહપુર સીટ એસટી અનામત છે અને અમદાવાદ જિલ્લા પંચાયતના પ્રમુખનું પદ પણ એસટી અનામત છે જેને લઈ ને અમદાવાદ જિલ્લા પંચાયતમાં ભાજપને બહુમતી મળવા છતાં પ્રમુખ કોંગ્રેસના રહેશે.

  • 02 Mar 2021 01:37 PM (IST)

    Ahmedabad Local Body Election Results 2021 Live Counting: બાવળા તાલુકા પંચાયત 18 બેઠકમાંથી 13 બેઠકના પરિણામ જાહેર,  10 ભાજપ , 3 કોંગ્રેસ 

    Ahmedabad Local Body Election Results 2021 Live Counting:

    બાવળા તાલુકા પંચાયત 18 બેઠકમાંથી 13 બેઠકના પરિણામ જાહેર,  10 ભાજપ , 3 કોંગ્રેસ

    ભાયલા – કોંગ્રેસ
    ચિયાડા – ભાજપ
    ઢેઢાળ – ભાજપ
    ગાંગડ – ભાજપ
    કાવીઠા – કોંગ્રેસ
    કેસરડી – ભાજપ
    કોચરિયા – ભાજપ
    રજોડા – કોંગ્રેસ
    રૂપાલ – ભાજપ
    મેટાલ – ભાજપ
    દહેગામડા – ભાજપ
    દેવડથલ – ભાજપ
    રોહિકા – ભાજપ

  • 02 Mar 2021 01:35 PM (IST)

    Ahmedabad Local Body Election Results 2021 Live Counting: બાવળા તાલુકા પંચાયતની 18 બેઠકમાંથી 12 બેઠકના પરિણામ જાહેર, ભાજપ 9 કોંગ્રેસ 3 બેઠક પર વિજયી

    Ahmedabad Local Body Election Results 2021 Live Counting:

    બાવળા તાલુકા પંચાયતની 18 બેઠકમાંથી 12 બેઠકના પરિણામ જાહેર, ભાજપ 9 કોંગ્રેસ 3 બેઠક પર વિજયી

    ભાયલા – કોંગ્રેસ
    ચિયાડા – ભાજપ
    ઢેઢાળ – ભાજપ
    ગાંગડ – ભાજપ
    કાવીઠા – કોંગ્રેસ
    કેસરડી – ભાજપ
    કોચરિયા – ભાજપ
    રજોડા – કોંગ્રેસ
    રૂપાલ – ભાજપ
    મેટાલ – ભાજપ
    દહેગામડા – ભાજપ
    દેવડથલ – ભાજપ

  • 02 Mar 2021 01:26 PM (IST)

    Bharuch Local Body Election Results 2021 Live Counting:  ભરૂચ જીલ્લા પંચાયતની 34 બેઠક પૈકી ભાજપ પાસે 7, કોંગ્રેસ પાસે 4 , BTPનાં ફાળે 1 બેઠક જીતી લીધી છે, 1 બેઠક ભાજપ પાસે પહેલેથી જ બિન હરીફ જીતી ચુક્યા છે

    Bharuch Local Body Election Results 2021 Live Counting:

    ભરૂચ જીલ્લા પંચાયતની 34 બેઠક પૈકી ભાજપ પાસે 7, કોંગ્રેસ પાસે 4 , BTPનાં ફાળે 1 બેઠક જીતી લીધી છે, 1 બેઠક ભાજપ પાસે પહેલેથી જ બિન હરીફ જીતી ચુક્યા છે

  • 02 Mar 2021 01:05 PM (IST)

    Mehsana Local Body Election Results 2021 Live Counting: મહેસાણા જિલ્લાની 4 પાલિકા પૈકી વિસનગર અને કડી પાલિકા ભાજપે કબજે કરી

    Mehsana Local Body Election Results 2021 Live Counting:

    વિસનગર નગરપાલિકા મત ગણતરી પૂર્ણ થઈ કુલ ૯ વૉર્ડની ૩૬ બેઠક પૈકી બીજેપી – ૩૨, કોંગ્રસ -૪ બેઠક જીતવામાં સફળ. જિલ્લામાં 4 પાલિકાઓ પૈકી વિસનગર અને કડી ભાજપે કબજે કરી

  • 02 Mar 2021 01:00 PM (IST)

    Surat Local Body Election Results 2021 Live Counting: સુરત જિલ્લાની પલસાણા તાલુકા પંચાયતમાં ભાજપની જીત થઈ છે. ભાજપે 16 બેઠકો મેળવી તો કોંગ્રેસે 2 બેઠકો

    Surat Local Body Election Results 2021 Live Counting:

     

    સુરત જિલ્લાની પલસાણા તાલુકા પંચાયતમાં ભાજપની જીત થઈ છે. ભાજપે 16 બેઠકો મેળવી તો કોંગ્રેસે 2 બેઠકો

  • 02 Mar 2021 12:57 PM (IST)

    Rajkot Local Body Election Results 2021 Live Counting: રાજકોટ-તાલુકા પંચાયતનું ચિત્ર સ્પષ્ટ થયું છે. 13 બેઠક પર ભાજપ, 7બેઠક પર કોંગ્રેસ અને 2 બેઠક પર અપક્ષે જીત મેળવી છે

    Rajkot Local Body Election Results 2021 Live Counting:

    રાજકોટ-તાલુકા પંચાયતનું ચિત્ર સ્પષ્ટ થયું છે. 13 બેઠક પર ભાજપ, 7બેઠક પર કોંગ્રેસ અને 2 બેઠક પર અપક્ષે જીત મેળવી છે

  • 02 Mar 2021 12:56 PM (IST)

    Nadida Local Body Election Results 2021 Live Counting: નડિયાદ નગરપાલિકા પર ફરી એકવાર ભાજપનો કબજો, જિલ્લાની ખેડા , વસો , નડિયાદ , મહુધા તાલુકા પંચાયત પર ભાજપનો કબ્જો

    Nadiad Local Body Election Results 2021 Live Counting:

    નડિયાદ નગરપાલિકા પર ફરી એકવાર ભાજપનો કબજો, જિલ્લાની ખેડા , વસો , નડિયાદ , મહુધા તાલુકા પંચાયત પર ભાજપનો કબ્જો

     

  • 02 Mar 2021 12:55 PM (IST)

    Porbandar Local Body Election Results 2021 Live Counting: કુતિયાણા તાલુકા પંચાયતની કુલ 16 બેઠક પૈકી ભાજપ 10, કોંગ્રેસ 6 બેઠક પર જીત

    Porbandar Local Body Election Results 2021 Live Counting:

    કુતિયાણા તાલુકા પંચાયતની કુલ 16 બેઠક પૈકી ભાજપ 10, કોંગ્રેસ 6 બેઠક પર જીત. કુતિયાણા તાલુકા પંચાયત માં કોંગ્રેસનો સફાયો ભાજપની સ્પષ્ટ બહુમતિથી જીત

     

  • 02 Mar 2021 12:53 PM (IST)

    Mehsana Local Body Election Results 2021 Live Counting: મહેસાણાની નંદાસણ બેઠક પર ભાજપ 1 મતથી હારતા રીકાઉન્ટીંગ શરૂ

    Mehsana Local Body Election Results 2021 Live Counting:

    મહેસાણાની નંદાસણ બેઠક પર ભાજપ 1 મતથી હારતા રીકાઉન્ટીંગ શરૂ

  • 02 Mar 2021 12:50 PM (IST)

    Kheda Local Body Election Results 2021 Live Counting: અમદાવાદ જિલ્લા પંચાયતમાં ભાજપ જીત તરફ, ૩૪ બેઠકો પૈકી માં ૧૬ જીત મેળવી, કોંગ્રેસ ખાતુ નથી ખોલાવી શક્યુ

    Kheda Local Body Election Results 2021 Live Counting:

    અમદાવાદ જિલ્લા પંચાયતમાં ભાજપ જીત તરફ, ૩૪ બેઠકો પૈકી માં ૧૬ જીત મેળવી, હવે માત્ર ૧૮ બેઠકોની ગણતરી બાકી, કોંગ્રેસે હજુ એક પણ બેઠક પર ખાતું નથી ખોલાવ્યુ.  અસલાલી ભુવાલડી ચાંગોદર ચેખલા ગાંગડ ઘોડા સચાણા કરકથલ કાસીન્દ્રા કાવીઠા કુહા અને કુંજાડ નાંદેજ નાનોદરા શિયાળ સીંગરવા બેઠક પર ભાજપનો વિજય

  • 02 Mar 2021 12:46 PM (IST)

    Kheda Local Body Election Results 2021 Live Counting: ખેડા 8 તાલુકા પંચાયતની 166 બેઠકમાંથી ભાજપ પાસે 80, કોંગ્રેસમાંથી 38 વિજેતા, નગરપાલિકામાં 152 બેઠક પૈકી ભાજપે 56 અને કોંગ્રેસે14 બેઠક જીતી

    Kheda Local Body Election Results 2021 Live Counting:

    ખેડા
    8 તાલુકા પંચાયતની કુલ 166 બેઠકોમાંથી
    ભાજપ : 80 વિજેતા
    કોંગ્રેસ: 38માં વિજેતા
    અન્ય: 4 વિજેતા

    ખેડા જિલ્લાની 5 નગરપાલિકા કુલ 152 બેઠકોમાંથી
    ભાજપ ના 56,
    કોંગ્રેસના14 અને
    અન્ય: 18 ઉમેદવારો વિજેતા

  • 02 Mar 2021 12:42 PM (IST)

    Rajkot Local Body Election Results 2021 Live Counting: ધોળકા પાલિકામાં ભાજપની 15 બેઠક, તાલુકા પંચાયતમાં 6 ભાજપનાં ફાળે

    Rajkot Local Body Election Results 2021 Live Counting:

    ધોળકા નગરપાલીકાનું ચિત્ર

    ભાજપ – બેઠક જીત કુલ – 15
    કોંગ્રેસ – બેઠક જીત કુલ – 00
    અન્ય – બેઠક જીત કુલ – 01

    તાલુકા પંચાયત

    ભાજપ – બેઠક જીત કુલ – 06
    કોંગ્રેસ – બેઠક જીત કુલ – 00
    અન્ય – બેઠક જીત કુલ – 00

    કુલ 22 બેઠકો ધોળકા તાલુકા પંચાયત.

    જિલ્લા પંચાયતની બદરખા એક બેઠક પર ભાજપ ના ઉમેદવાર લક્ષ્મીબેન ઠાકોર વિજયી બન્યા. છે.

    કુલ 5 જિલ્લા પંચાયત બેઠક

  • 02 Mar 2021 12:38 PM (IST)

    Rajkot Local Body Election Results 2021 Live Counting: મંત્રી કુંવરજીભાઇ બાવળિયા ગઢમાં ગાબડું, તાલુકા અને જિલ્લા પંચાયત ભાજપે ગુમાવી

    Rajkot Local Body Election Results 2021 Live Counting:

    રાજ્ય સરકારના મંત્રી કુંવરજીભાઇ બાવળિયા ગઢમાં ગાબડું, બાવળિયા પોતાના વિસ્તારમાં તાલુકા પંચાયત ન બચાવી શક્યા. તાલુકા પંચાયતમાં 18 માંથી 14 બેઠક પર કોંગ્રેસના ઉમેદવારો વિજય. વીંછીયા વિસ્તારમાં જિલ્લા પંચાયતની 3 બેઠકોમાંથી 2 માં કોંગ્રેસનો વિજય.

  • 02 Mar 2021 12:36 PM (IST)

    jamnagar Local Body Election Results 2021 Live Counting: જામનગરનાં કાલાવડ જિલ્લા પંચાયત કુલ સીટ 4 પૈકી 2 ભાજપ પાસે, 2 કોંગ્રેસ પાસે જ્યારે કે તાલુકા પંચાયતમાં 18 પૈકી 8 ભાજપ પાસે, 7 કોંગ્રેસ પાસે , 2 આપ પાર્ટી પાસે ગઈ

    Jamnagar Local Body Election Results 2021 Live Counting:

    જામનગરનાં કાલાવડ જિલ્લા પંચાયત કુલ સીટ 4 પૈકી 2 ભાજપ પાસે, 2 કોંગ્રેસ પાસે જ્યારે કે તાલુકા પંચાયતમાં 18 પૈકી 8 ભાજપ પાસે, 7 કોંગ્રેસ પાસે , 2 આપ પાર્ટી પાસે ગઈ છે.

    કાલાવડ તાલુકા પંચાયત કુલ સીટ 18

    કાલાવડ તાલુકા તથા જિલ્લા પંચાયત

    કાલાવડ તાલુકા પંચાયત
    ભાજપ 8
    કોંગ્રેસ.7
    અપક્ષ 1
    આપ 2
    કુલ 18

    કાલાવડ જિલ્લા પંચાયત

    ભાજપ 2
    કોંગ્રસ 2
    અન્ય 0
    કુલ 4

  • 02 Mar 2021 12:32 PM (IST)

    banaskantha Local Body Election Results 2021 Live Counting: જિલ્લાની ત્રણેય નગરપાલિકા પર ભાજપનો કેસરિયો લહેરાયો, સત્તા જાળવી રાખતું ભાજપ

    Banaskantha Local Body Election Results 2021 Live Counting:

    બનાસકાંઠા જીલ્લાની ત્રણેય નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો છે. પાલનપુર ડીસા અને ભાભર નગરપાલિકામાં ભાજપ ને સ્પષ્ટ બહુમતી મળી ગઈ છે. કોંગ્રેસના ત્રણે નગરપાલિકામાં જૂજ સભ્યો વિજેતા બન્યા છે. ભાજપે ત્રણે નગરપાલિકાઓમાં સત્તા જાળવી રાખી છે.

  • 02 Mar 2021 12:30 PM (IST)

    Ahmedabad Local Body Election Results 2021 Live Counting: ભાજપ મનાવશે વિજયોત્સવ, 1.30 કલાકે મુખ્યપ્રધાન વિજય રૂપાણી પહોચશે કમલમ

    Ahmedabad Local Body Election Results 2021 Live Counting: ભાજપ મનાવશે વિજયોત્સવ, 1.30 કલાકે મુખ્યપ્રધાન વિજય રૂપાણી પહોચશે કમલમ

  • 02 Mar 2021 12:29 PM (IST)

    Ahmedabad Local Body Election Results 2021 Live Counting: ધોળકા પાલિકામાં ભાજપ પાસે 11, કોંગ્રેસ 0, તાલુકા પંચાયતમાં ભાજપ 5

    Ahmedabad Local Body Election Results 2021 Live Counting:

    ધોળકા નગરપાલીકા

    ભાજપ – બેઠક જીત કુલ – 11
    કોંગ્રેસ – બેઠક જીત કુલ – 00
    અન્ય – બેઠક જીત કુલ – 01

    નવ વોર્ડ અને 36 બેઠકો માટે જંગ

    તાલુકા પંચાયત

    ભાજપ – બેઠક જીત કુલ – 05
    કોંગ્રેસ – બેઠક જીત કુલ – 00
    અન્ય – બેઠક જીત કુલ – 00

    બદરખા 1 અને 2
    ચલોડા 1
    ચંડીસર 1
    કેલીયા વાસણા 1

     ધોળકા તાલુકા પંચાયતની 22 બેઠક

    જિલ્લા પંચાયતની બદરખા એક બેઠક પર ભાજપ ના ઉમેદવાર લક્ષ્મીબેન ઠાકોર વિજયી બન્યા

    કુલ 5 જિલ્લા પંચાયત બેઠક

  • 02 Mar 2021 12:24 PM (IST)

    Botad Local Body Election Results 2021 Live Counting: બરવાળા નગરપાલિકા પર ભાજપનો કબજો, 24માંથી 21 બેઠક પર જીત

    Banaskantha Local Body Election Results 2021 Live Counting:

    બરવાળા નગરપાલિકાની મતગણતરી પૂર્ણ.

    નગરપાલિકા માં ભાજપ નો કબજો

    ટોટલ બેઠક 24
    ભાજપ 21
    કોંગ્રેસ 3

  • 02 Mar 2021 12:22 PM (IST)

    Banaskantha Local Body Election Results 2021 Live Counting: હિંમતનગર પાલિકા પર ભાજપની બહુમતિ, 36માંથી 20 બેઠક પર જીત

    Banaskantha Local Body Election Results 2021 Live Counting:

    હિંમતનગર નગરપાલિકા પર ભાજપની બહુમતી થઈ ગઈ છે. ભાજપે 20 બેઠકો પર જીત હાંસલ કરી છે. કોંગ્રેસની -04 બેઠકો રહી છે.

  • 02 Mar 2021 12:17 PM (IST)

    Banaskantha Local Body Election Results 2021 Live Counting: ડીસા નગરપાલિકામાં ભાજપ બહુમતથી માત્ર 1 સીટ દૂર

    Banaskantha Local Body Election Results 2021 Live Counting:

    બનાસકાંઠા-ડીસા નગરપાલિકા માં ભાજપ બહુમત થી માત્ર 1 સીટ દૂર રહી ગયું છે. ડીસા નગરપાલિકા કુલ 11 વોર્ડ પૈકી 8 વોર્ડ ની ગણતરી પૂર્ણ થઈ ગઈ છે. કુલ 32 સીટમાંથી 21 સીટ પર ભાજપ વિજેતા. ભાજપ 21 કોંગ્રેસ 1 આપ 1 અને અપક્ષ 9 અપક્ષ વિજેતા

  • 02 Mar 2021 12:13 PM (IST)

    Jamnagar Local Body Election Results 2021 Live Counting: જામનગર-કાલાવડ જિલ્લા પંચાયતની 4 સીટમાંથી 2 ભાજપ અને 1 કોંગ્રેસ , કાલાવડ તાલુકા પંચાયતની 18 પૈકી 7 ભાજપનાં ફાળે

    jamnagar Local Body Election Results 2021 Live Counting:

    જામનગર-કાલાવડ જિલ્લા પંચાયતની 4 સીટમાંથી 2 ભાજપ અને 1 કોંગ્રેસ , કાલાવડ તાલુકા પંચાયતની 18 પૈકી 7 ભાજપનાં ફાળે

    કાલાવડ તાલુકા તથા જિલ્લા પંચાયત

    કાલાવડ તાલુકા પંચાયત
    ભાજપ 7
    કોંગ્રેસ.5
    અપક્ષ 1
    આપ 2
    કુલ 15

    કાલાવડ જિલ્લા પંચાયત

    ભાજપ 2
    કોંગ્રસ 1
    અન્ય 0
    કુલ 3

  • 02 Mar 2021 12:10 PM (IST)

    Vadodara Local Body Election Results 2021 Live Counting: વડોદરાની 8 તાલુકા પંચાયતની કુલ 168 બેઠકો પૈકી 40 ના પરિણામ જાહેર, ભાજપ ને 32 બેઠક, કોંગ્રેસ પાસે 8 બેઠક

    Vadodara Local Body Election Results 2021 Live Counting:

    વડોદરાની 8 તાલુકા પંચાયતની કુલ 168 બેઠકો પૈકી 40 ના પરિણામ જાહેર, ભાજપ ને 32 બેઠક, કોંગ્રેસ પાસે 8 બેઠક

  • 02 Mar 2021 12:07 PM (IST)

    Surat Local Body Election Results 2021 Live Counting: માંડવી નગરપાલિકા પર ભાજપનો ભગવો લહેરાયો

    Surat Local Body Election Results 2021 Live Counting:

    માંડવી નગરપાલિકામાં ભાજપની જીત. કુલ બેઠક – 24 પૈકી ભાજપ – 14 અને કોંગ્રેસ – 03 મેળવી શકી છે. હજુ મતગણતરી ચાલી રહી છે.

     

  • 02 Mar 2021 12:04 PM (IST)

    Porbandar Local Body Election Results 2021 Live Counting: પોરબંદર તાલુકા પંચાયતમાં પણ ભાજપનો ભગવો, 22માંથી 12 બેઠક પર ભાજપનો વિજય

    Porbandar Local Body Election Results 2021 Live Counting:

    પોરબંદર તાલુકા પંચાયતની કુલ બેઠક 22 બેઠક પૈકી 12 પર ભાજપની જીત થતા જિલ્લા પંચાયત બાદ હવે તાલુકા પંચાયત પર પણ ભાજપનો ભગવો લહેરાયો છે.

     

  • 02 Mar 2021 12:02 PM (IST)

    Porbandar Local Body Election Results 2021 Live Counting: પોરબંદર જિલ્લા પંચાયત પર ભાજપનો ભગવો લહેરાયો

    Porbandar Local Body Election Results 2021 Live Counting:

    પોરબંદર જિલ્લા પંચાયતની 18 બેઠક પૈકી 9 પર ભાજપની જીત તો 2 પર કોંગ્રેસની જીત બાદ જિલ્લા પંચાયતમાં લહેરાયો કેસરિયો

    કુલ બેઠક 18

    9 ભાજપ જીત

    2 કોંગ્રેસ જીત

     

  • 02 Mar 2021 11:59 AM (IST)

    Mehsana Local Body Election Results 2021 Live Counting: મહેસાણાની છાબલિયા- 1 તાલુકા પંચાયત સીટ પર કોંગ્રેસની જીત, છાબલિયા 2 અને જાસ્કા તાલુકા પંચાયત સીટ પર ભાજપની જીત 

    Mehsana Local Body Election Results 2021 Live Counting:

    મહેસાણાની છાબલિયા – 1 તાલુકા પંચાયત સીટ પર કોંગ્રેસની જીત, છાબલિયા 2 અને જાસ્કા તાલુકા પંચાયત સીટ પર ભાજપની જીત

     

  • 02 Mar 2021 11:56 AM (IST)

    Keshod Local Body Election Results 2021 Live Counting: કેશોદ નગરપાલિકા ની કુલ 36 બેઠક પૈકી ભાજપની 18 પર જીત, કોંગ્રેસની 6 પર જીત. અત્યાર સુધીમાં 24 બેઠક ના પરિણામ જાહેર

    Keshod Local Body Election Results 2021 Live Counting:

    કેશોદ નગરપાલિકા ની કુલ 36 બેઠક પૈકી ભાજપની 18 પર જીત, કોંગ્રેસની 6 પર જીત. અત્યાર સુધીમાં 24 બેઠક ના પરિણામ જાહેર

  • 02 Mar 2021 11:55 AM (IST)

    Junagadh Local Body Election Results 2021 Live Counting:જૂનાગઢ જિલ્લા પંચાયતની કુલ 30 બેઠકો પૈકી ભાજપની 9  બેઠક પર જીત, કોંગ્રસે 4 પર જીત મેળવી, અપક્ષ 1 પર જીત્યો,કુલ 14 બેઠકનાં પરિણામ જાહેર

    Junagadh Local Body Election Results 2021 Live Counting:

    જૂનાગઢ જિલ્લા પંચાયતની કુલ 30 બેઠકો પૈકી ભાજપની 9  બેઠક પર જીત, કોંગ્રસે 4 પર જીત મેળવી, અપક્ષ 1 પર જીત્યો,કુલ 14 બેઠકનાં પરિણામ જાહેર

  • 02 Mar 2021 11:52 AM (IST)

    Porbandar Local Body Election Results 2021 Live Counting: પોરબંદર જિલ્લા પંચાયતની કુલ 18 બેઠકો 8 પર ભાજપની જીત કોંગ્રેસ 2 પર જીત

    Porbandar Local Body Election Results 2021 Live Counting:

    પોરબંદર જિલ્લા પંચાયતની કુલ 18 બેઠકો 8 પર ભાજપની જીત કોંગ્રેસ 2 પર જીત

  • 02 Mar 2021 11:51 AM (IST)

    Ahmedabad Local Body Election Results 2021 Live Counting: ચંડીસર તાલુકા પંચાયત 5 માં bjp  ઉમેદવાર રાજેન્દ્રસિંહ સિસોદીયા 700 મતની લીડ પર જીત્યા

    Ahmedabad Local Body Election Results 2021 Live Counting:

    ચંડીસર તાલુકા પંચાયત 5 માં bjp  ઉમેદવાર રાજેન્દ્રસિંહ સીસોદીયા 700 મતની લીડ પર જીત્યા

  • 02 Mar 2021 11:50 AM (IST)

    Ahmedabad Local Body Election Results 2021 Live Counting: દસક્રોઈ તાલુકા પંચાયતની 28 બેઠકો પૈકી, ભાજપ પાસે 7 , કોંગ્રેસ પાસે 3

    Ahmedabad Local Body Election Results 2021 Live Counting:

    દસક્રોઈ તાલુકા પંચાયતની 28 બેઠકો પૈકી

    ભાજપ – 07
    કોંગ્રેસ – 03
    અપક્ષ – 01

    5 બેઠક ભાજપ બિન હરીફ, અન્ય 8 બેઠક પર ગણતરી શરૂ

  • 02 Mar 2021 11:47 AM (IST)

    Vadodara Local Body Election Results 2021 Live Counting:જિલ્લા પંચાયતની પોર બેઠક પર ભાજપ ના ઉમેદવાર અશોક પટેલ નો વિજય

    Vadodara Local Body Election Results 2021 Live Counting:

    જિલ્લા પંચાયતની પોર બેઠક પર ભાજપ ના ઉમેદવાર અશોક પટેલ નો વિજય

  • 02 Mar 2021 11:47 AM (IST)

    Porbandar Local Body Election Results 2021 Live Counting: પોરબંદર નગરપાલિકામાં ભાજપને મળી બહુમતિ

    Porbandar Local Body Election Results 2021 Live Counting:

    પોરબંદર નગરપાલિકામાં ભાજપને મળી બહુમતિ

  • 02 Mar 2021 11:45 AM (IST)

    Navsari Local Body Election Results 2021 Live Counting: નવસારીની ગણદેવી નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો, 24માંથી 24 બેઠક જીતી

    Navsari Local Body Election Results 2021 Live Counting:

    નવસારીની ગણદેવી નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો, 24માંથી 24 બેઠક જીતી

  • 02 Mar 2021 11:43 AM (IST)

    Bardoli Local Body Election Results 2021 Live Counting: બારડોલી નગર પાલિકામાં ભાજપની જીત. કુલ 36 બેઠક પૈકી ભાજપ પાસે 24, કોંગ્રેસ પાસે 3 અને અપક્ષ પાસે 1

    bardoli Local Body Election Results 2021 Live Counting:

    બારડોલી નગર પાલિકામાં ભાજપની જીત. કુલ 36 બેઠક પૈકી ભાજપ પાસે 24, કોંગ્રેસ પાસે 3 અને અપક્ષ પાસે 1 બેઠક રહી

    કુલ 36

    ભાજપ – 24
    કોંગ્રેસ – 03
    અપક્ષ – 01

  • 02 Mar 2021 11:38 AM (IST)

    Ahmedabad Elections 2021 Results LIVE: બદરખા 2 તાલુકા પંચાયત ભાજપનાં ફાળે, ભાજપમાંથી રંજનબેન ચૌહાણની જીત

    Ahmedabad Elections 2021 Results LIVE:

    બદરખા 2 તાલુકા પંચાયત ભાજપનાં ફાળે, ભાજપમાંથી રંજનબેન ચૌહાણની જીત

  • 02 Mar 2021 11:36 AM (IST)

    Idar Elections 2021 Results LIVE: સાબરકાંઠાનાં ઇડર તાલુકા પંચાયતની કુલ. 28 પૈકી બે સીટ પર ભાજપની જીત જ્યારે અરોડા અને બડોલી સીટ પર ભાજપના ઉમેદવારોની જીત

    Idar Elections 2021 Results LIVE:

    સાબરકાંઠાનાં ઇડર તાલુકા પંચાયતની કુલ. 28 પૈકી બે સીટ પર ભાજપની જીત જ્યારે અરોડા અને બડોલી સીટ પર ભાજપના ઉમેદવારોની જીત

    ભાજપ-02
    કોંગ્રેસ-00

     

  • 02 Mar 2021 11:30 AM (IST)

    Gandhinagar Elections 2021 Results LIVE: ગાંધીનગર જીલ્લા પંચાયતની 4 બેઠકોનાં પરિણામમાં કોંગ્રેસનાં ફાળે 2, ભાજપનાં ફાળે 2 બેઠક 

    Gandhinagar Elections 2021 Results LIVE:

    ગાંધીનગર જીલ્લા પંચાયતની 4 બેઠકોનાં પરિણામમાં કોંગ્રેસ ફાળે મોટી ભોંયણ અને બહિયલ જ્યારે કે ભાજપનાં ફાળે 2 અમરાજીના મુવાડા અને બિલોદ્ર ભાજપ પાસે રહ્યું

  • 02 Mar 2021 11:27 AM (IST)

    Botad-Ranpur Elections 2021 Results LIVE: રાણપુર તાલુકાની જાળીલા જીલ્લા પંચાયતની બેઠક પર ભાજપનો વિજય

    Ahmedabad Elections 2021 Results LIVE:

    રાણપુર તાલુકાની જાળીલા જીલ્લા પંચાયતની બેઠક પર ભાજપનો વિજય

    ભાજપના ઉમેદવાર ઈન્દુબા ભગવતસિંહ દાયમાંમ ની જીત

    ભાજપ-ઈન્દુબા ભગવતસિંહ દાયમા-7359

    અપક્ષ-ચંપાબેન જાદવભાઈ ધાડવી-3192

    અપક્ષ-ચંપાબેન ઝવેરભાઈ ચૌહાણ-1138

     

  • 02 Mar 2021 11:25 AM (IST)

    Ahmedabad Elections 2021 Results LIVE: 25 ઉન્ડરેલ તાલુકા પંચાયત બેઠક અપક્ષ ને ફાળે, ભાજપે ટિકિટ ન આપતા અપક્ષ લડીને જીત્યા

    Ahmedabad Elections 2021 Results LIVE:

    25 ઉન્ડરેલ તાલુકા પંચાયત બેઠક અપક્ષ ને ફાળે, અપક્ષ ઉમેદવાર શોભનાબેન ડાભી ની જીત.

    શોભનાબેન ડાભી અપક્ષ – 2059
    સંગીતા બિહોલા ભાજપ – 1850
    કોંગ્રેસ – ઉર્વશીબા – 655

    ભાજપમાંથી ટિકિટ ના મળતા શોભનાબેન અપક્ષ લડયા અને જીત થઈ.

  • 02 Mar 2021 11:23 AM (IST)

    Ahmedabad Elections 2021 Results LIVE: 11 વાગ્યા સુધીમાં પંચાયત અને પાલિકામાં પક્ષવાર સ્થિતિ

    Ahmedabad Elections 2021 Results LIVE:

    તાલુકા પંચાયત      જિલ્લા પં.     ન. પા

    Bjp     358          74                   238
    Inc     94             15                   60
    Ind.   4                   0                     40
    Aap   4                    0                    1
    Bsp   3                   1                        0
    Others – 0                     0                      1

  • 02 Mar 2021 11:19 AM (IST)

    Sabarkantha Elections 2021 Results LIVE: બનાસકાંઠાની ડીસા નગરપાલિકા 4 વોર્ડના પરિણામમાં ભાજપનું પ્રભુત્વ, 16 બેઠકો પૈકી 12 માં ભાજપ કોંગ્રેસ 1 અને 3 અપક્ષ ઉમેદવાર વિજેતા

    Sabarkantha Elections 2021 Results LIVE:

    બનાસકાંઠાની ડીસા નગરપાલિકા 4 વોર્ડના પરિણામમાં ભાજપનું પ્રભુત્વ, 16 બેઠકો પૈકી 12 માં ભાજપ કોંગ્રેસ 1 અને 3 અપક્ષ ઉમેદવાર વિજેતા

    કુલ 4 વોર્ડના પરિણામમાં 12 બેઠકો સાથે ભાજપ નું પ્રભુત્વ

  • 02 Mar 2021 11:16 AM (IST)

    Sabarkantha Elections 2021 Results LIVE: સાબરકાંઠાની વિજયનગર તાલુકા પંચાયત, કોડિયાવાડા, પરવઠ બેઠક પર ભાજપની જીત તો કણાદર જીલ્લા પંચાયત માં ભાજપનો પ્રથમ વખત પરાજય

    Sabarkantha Elections 2021 Results LIVE:

    સાબરકાંઠાની વિજયનગર તાલુકા પંચાયત, કોડિયાવાડા, પરવઠ બેઠક પર ભાજપની જીત તો કણાદર જીલ્લા પંચાયત માં ભાજપનો પ્રથમ વખત પરાજય

  • 02 Mar 2021 11:15 AM (IST)

    Valsad Elections 2021 Results LIVE: વલસાડ જિલ્લા પંચાયતની કુલ 38 પૈકી ભાજપ 6 પર કોંગ્રેસ હજુ ખાતું નથી ખોલાવી શકી

    Valsad Elections 2021 Results LIVE:

    વલસાડ જિલ્લા પંચાયતની કુલ 38 પૈકી ભાજપ 6 પર કોંગ્રેસ હજુ ખાતું નથી ખોલાવી શકી

  • 02 Mar 2021 11:13 AM (IST)

    Porbanadar Elections 2021 Results LIVE: પોરબંદર છાયા નગરપાલિકાની 52 બેઠકમાંથી ભાજપની 18 બેઠક પર જીત, કોંગ્રેસ 2 બેઠક પર જીત

    Porbandar Elections 2021 Results LIVE:

    પોરબંદર છાયા નગરપાલિકાની 52 બેઠકમાંથી ભાજપની 18 બેઠક પર જીત, કોંગ્રેસ 2 બેઠક પર જીત

  • 02 Mar 2021 11:12 AM (IST)

    Bhavnagar Elections 2021 Results LIVE: ભાવનગર જિલ્લા પંચાયતની 40 બેઠક પૈકી ભાજપ 2, કોંગ્રેસ અને આપ પાર્ટી 0 પર

    Bhavnagar Elections 2021 Results LIVE:

    ભાવનગર જિલ્લા પંચાયત
    કુલ બેઠક 40
    ભાજપ 2
    કોંગ્રેસ 0
    આપ 0

  • 02 Mar 2021 11:11 AM (IST)

    Rajkot Elections 2021 Results LIVE: રાજકોટ જિલ્લા પંચાયતની 36 બેઠક પૈકી ભાજપ 13 પર અને કોંગ્રેસ 5 બેઠક પર આગળ

    Rajkot Elections 2021 Results LIVE:

    રાજકોટ જિલ્લા પંચાયતની 36 બેઠક પૈકી ભાજપ 13 પર અને કોંગ્રેસ 5 બેઠક પર આગળ
    કુલ બેઠક 36
    ભાજપ 13
    કોંગ્રેસ 5

  • 02 Mar 2021 11:09 AM (IST)

    Mehsana Elections 2021 Results LIVE: મહેસાણા જિલ્લા પંચાયત ની વિજાપુર તાલુકાની કુલ 6 સીટ પૈકી 2 નું પરિણામ જાહેર, ખરોડ અને ડાભલા બેઠક ભાજપ વિજતા

    Mehsana Elections 2021 Results LIVE:

    મહેસાણા જિલ્લા પંચાયતની વિજાપુર તાલુકાની કુલ 6 સીટ પૈકી 2 નું પરિણામ જાહેર, ખરોડ અને ડાભલા બેઠક ભાજપ વિજતા

     

  • 02 Mar 2021 11:08 AM (IST)

    Mehsana-Unza Elections 2021 Results LIVE: ઉંઝા તાલુકા પંચાયતમાં ભાજપનાં ફાળે 4, કોંગ્રેસનાં ફાળે 3 બેઠક

    Mehsana-Unza Elections 2021 Results LIVE:

    ઊંઝા તા. પંચાયત

    ◆ભાજપ =4
    ◆કોંગ્રેસ =3
    ◆અન્ય =

     

  • 02 Mar 2021 11:06 AM (IST)

    Ahmedabad Elections 2021 Results LIVE: ગાંગડ અને ચિચાડા તાલુકા પંચાયત પર ભાજપની જીત, ભાયલામાં કોંગ્રેસની જીત

    Ahmedabad Elections 2021 Results LIVE:

    ગાંગડ તાલુકા પંચાયતમાં ભાજપના ઉમેદવાર સિદ્ધરાજસિંહ સોઢાની જીત

    ચિયાડા તાલુકા પંચાયતમાં ભાજપના ઉમેદવાર શીતલ બેન સોલંકી ની જીત,

    ભાયલા તાલુકા પંચાયતમાં કોંગ્રેસ મહેન્દ્રકુમાર શ્રીમાળી ની જીત

  • 02 Mar 2021 11:04 AM (IST)

    Viramgam Elections 2021 Results LIVE: વોર્ડ નં-1માં ભાજપની પેનલનો વિજય, કોંગ્રેસનાં ગઢમાં ગાબડુ પડતા કાર્યકરોમાં ઉજવણી

    Viramgam Elections 2021 Results LIVE:

    વિરમગામ નગરપાલિકામાં વોર્ડ નં-1માં ભાજપની પેનલનો વિજય, વિરમગામ નગરપાલિકા 9 વોર્ડ અને 36 સીટો  છે. કોંગ્રેસનાં ગઢમાં ગાબડુ પડતા કાર્યકરોમાં ઉજવણી

    ભાજપ : 6
    કોંગ્રેસ :0
    અપક્ષ : 0

     

  • 02 Mar 2021 11:00 AM (IST)

    Girsomnath Elections 2021 Results LIVE: ગીરસોમનાથની આદ્રી જિલ્લા પંચાયતમાં કોંગ્રેસને 6113,ભાજપને 7044 મત મળતા  ભાજપના પ્રતિબેન પરમારની જીત

    Girsomnath Elections 2021 Results LIVE:

    ગીરસોમનાથની આદ્રી જિલ્લા પંચાયતમાં કોંગ્રેસને 6113,ભાજપને 7044 મત મળતા  ભાજપના પ્રતિબેન પરમારની જીત

Published On - 6:32 pm, Tue, 2 March 21