વડોદરા: CM વિજય રૂપાણીને સંબોધન દરમ્યાન આવ્યા ચક્કર, હોસ્પિટલ લઈ જવાયા

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યના ચૂંટણીના પ્રચાર દરમ્યાન CM Rupaniને સંબોધન દરમ્યાન ચક્કર આવ્યા હતા, તેમને સુરક્ષા કર્મીઓએ સંભાળી લીધા હતા.

વડોદરા: CM વિજય રૂપાણીને સંબોધન દરમ્યાન આવ્યા ચક્કર, હોસ્પિટલ લઈ જવાયા
| Edited By: | Updated on: Feb 14, 2021 | 9:11 PM

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યના ચૂંટણીના પ્રચાર દરમ્યાન CM Rupaniને સંબોધન દરમ્યાન ચક્કર આવ્યા હતા, તેમને સુરક્ષા કર્મીઓએ સંભાળી લીધા હતા. તેમજ તેમને સ્ટેજ પર જ પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. તેમજ તેમનો કાફલો એરપોર્ટ તરફ રવાના થયો છે.

 

 

ગુજરાત સરકાર વિધાનસભામાં Love Jihad અંગે કાયદો લાવશે

વડોદરામાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણીના પ્રચાર માટે યોજાયેલી સભામાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ નિવેદન આપ્યું હતું. સીએમ રૂપાણીએ વધુમાં જણાવ્યું હતું કે Love Jihadના નામે જે પ્રવૃત્તિ ચાલે છે તે ચલાવવાના નથી. તેમજ આગામી વિધાનસભા સત્રમાં અમે લવ જેહાદનો કાયદો લાવવાના છે.

Published On - 8:59 pm, Sun, 14 February 21