મોરબી: લગ્નના વરઘોડામાં ધડાધડ હવામાં ફાયરિંગ કરતો VIDEO વાયરલ

|

Jan 16, 2021 | 3:12 PM

મોરબી જિલ્લાના માળિયાના વાધરવા ગામે કાયદો વ્યવસ્થાના ધજાગરા ઉડાડતો વીડિયો વાયરલ થયો છે. વીડિયોમાં લગ્નના વરઘોડામાં ધડાધડ ફાયરિંગ થતું જોવા મળે છે. જાહેરમાં 6થી 7 લોકો હથિયાર સાથે કાયદાની જરા પણ પરવા કર્યા વિના ફાયરિંગ કરતાં જોવા મળે છે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો   જેમાં […]

મોરબી જિલ્લાના માળિયાના વાધરવા ગામે કાયદો વ્યવસ્થાના ધજાગરા ઉડાડતો વીડિયો વાયરલ થયો છે. વીડિયોમાં લગ્નના વરઘોડામાં ધડાધડ ફાયરિંગ થતું જોવા મળે છે. જાહેરમાં 6થી 7 લોકો હથિયાર સાથે કાયદાની જરા પણ પરવા કર્યા વિના ફાયરિંગ કરતાં જોવા મળે છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

જેમાં અનેક વખત હવામાં ફાયરિંગ થતું દેખાય છે. વાયરલ વીડિયોમાં વરરાજા સત્યપાલસિંહ જાડેજા પણ ઘોડી પર બેસી ફાયરિંગ કરતાં દેખાય છે. લગ્ન પ્રસંગમાં ફૂલેકા અને મંડપ પાસે હવામાં ફાયરીંગ કરતો વીડિયો વાયરલ થતાં પોલીસની કામગીરી પર પણ સવાલ ઉઠ્યા છે. ત્યારે હવે પોલીસે ફાયરિંગ કરનારાઓ સામે કાર્યવાહી કરશે કે નહીં તે સૌથી મોટો સવાલ છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: સુરેન્દ્રનગર: લીંબડી-રાજકોટ હાઈવે પર સર્જાયો ગમખ્વાર અકસ્માત, બે મહિલા સહિત કુલ 3 લોકોના મોત

Published On - 7:58 am, Sun, 16 February 20

Next Video