GUJARAT BUDGET : પંચાયત વિભાગ માટે રૂ. 295 કરોડની ફાળવણી, ઓછી ગ્રાન્ટ ફાળવણીને લઇને સરપંચો નિરાશ

GUJARAT BUDGET : પંચાયત વિભાગ માટે રૂ. 295 કરોડની ફાળવણી, ઓછી ગ્રાન્ટ ફાળવણીને લઇને સરપંચો નિરાશ

| Updated on: Mar 03, 2021 | 7:39 PM

GUJARAT BUDGET : નીતિન પટેલે બજેટને રજૂ કર્યા બાદ રાજ્યના અમુક સરપંચોએ નિરાશા વ્યક્ત કરી છે. પંચાયત વિભાગ માટે 295 કરોડ રૂપિયા ઓછી ગ્રાન્ટ ફાળવવામાં આવતા સરપંચોએ નિરાશા વ્યક્ત કરી છે.

GUJARAT BUDGET : નીતિન પટેલે બજેટને રજૂ કર્યા બાદ રાજ્યના અમુક સરપંચોએ નિરાશા વ્યક્ત કરી છે. પંચાયત વિભાગ માટે 295 કરોડ રૂપિયા ઓછી ગ્રાન્ટ ફાળવવામાં આવતા સરપંચોએ નિરાશા વ્યક્ત કરી છે. તો ક્યાંક સરપંચોએ જણાવ્યું હતું કે, કોરોનાના કારણે આરોગ્ય પાછળ થયેલા ખર્ચને કારણે પંચાયતની ગ્રાન્ટમાં ઘટાડો ભલે થયો, પરંતુ કેન્દ્ર, સાંસદ અને ધારાસભ્યોની ગ્રાન્ટમાંથી પણ પંચાયતના વિકાસના કામો થઇ શકે છે.