GUJARAT BUDGET : કચ્છ જિલ્લા માટે બજેટમાં કોઇ વિશેષ જાહેરાત ન થતા ખેડૂતોએ દર્શાવ્યો વિરોધ
GUJARAT BUDGET : ગુજરાત સરકારે જાહેર કરેલા બજેટને લઈ કચ્છ જિલ્લામાં વિરોધના સૂર ઉઠ્યા છે.
GUJARAT BUDGET : ગુજરાત સરકારે જાહેર કરેલા બજેટને લઈ કચ્છ જિલ્લામાં વિરોધના સૂર ઉઠ્યા છે. ખેડૂત આગેવાન અને કિસાન સંઘના નેતાઓનું કહેવું છે કે સરકારે જાહેર કરેલા બજેટમાં કચ્છ જિલ્લા સાથે અન્યાય કર્યો છે. નર્મદા કેનાલ અને કચ્છના વિકાસ માટે સરકારે વિશેષ જાહેરાત કરી નથી. 10 જેટલા વિવિધ પ્રશ્નોની માગને લઈ ખેડૂતોએ જિલ્લાભરમાં વિરોધ દર્શાવ્યો હતો.અને વહિવટીતંત્રને આવેદનપત્ર પાઠવી સરકાર સુધી તેમની વાત પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો.
