શ્રેય હોસ્પિટલની આગની ઘટના અંગે સરકારની સંવેદના, મૃતકના પરિવારજનોને કેન્દ્ર સરકાર 2 લાખ, ગુજરાત સરકાર 4 લાખની કરશે સહાય

અમદાવાદના નવરંગપૂરા વિસ્તારની શ્રેય હોસ્પિટલમાં મધ્યરાત્રીએ લાગેલી આગમાં આઠ દર્દીઓના નિપજેલા મોત અંગે કેન્દ્ર અને ગુજરાત સરકારે સંવેદના વ્યક્ત કરી છે. મૃતકના પરિવારજનોને કેન્દ્ર સરકાર બે બે લાખ અને ગુજરાત સરકાર ચાર ચાર લાખ આર્થિક સહાય કરશે. આગની આ ઘટનામા ઈજાગ્રસ્તોને ગુજરાત સરકારે 50 હજારની આર્થિક સહાય કરવાની જાહેરાત કરી છે.   Facebook પર તમામ […]

શ્રેય હોસ્પિટલની આગની ઘટના અંગે સરકારની સંવેદના, મૃતકના પરિવારજનોને કેન્દ્ર સરકાર 2 લાખ, ગુજરાત સરકાર 4 લાખની કરશે સહાય
| Edited By: | Updated on: Sep 21, 2020 | 11:59 AM

અમદાવાદના નવરંગપૂરા વિસ્તારની શ્રેય હોસ્પિટલમાં મધ્યરાત્રીએ લાગેલી આગમાં આઠ દર્દીઓના નિપજેલા મોત અંગે કેન્દ્ર અને ગુજરાત સરકારે સંવેદના વ્યક્ત કરી છે. મૃતકના પરિવારજનોને કેન્દ્ર સરકાર બે બે લાખ અને ગુજરાત સરકાર ચાર ચાર લાખ આર્થિક સહાય કરશે. આગની આ ઘટનામા ઈજાગ્રસ્તોને ગુજરાત સરકારે 50 હજારની આર્થિક સહાય કરવાની જાહેરાત કરી છે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 6:07 am, Thu, 6 August 20