GTU ડ્રોપ આઉટ વિદ્યાર્થીઓને ફરી આપશે અભ્યાસની તક

|

Dec 30, 2020 | 5:37 PM

GTU દ્વારા ફાર્મસી, ડિપ્લોમાં ડિગ્રી એન્જીનિયરીંગ સહિત અનેક કોર્ષ ચલાવવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી(જીટીયુ)ની સ્થાપના 2007માં કરવામાં આવી છે.

GTU ડ્રોપ આઉટ વિદ્યાર્થીઓને ફરી આપશે અભ્યાસની તક

Follow us on

GTU દ્વારા ફાર્મસી, ડિપ્લોમાં ડિગ્રી એન્જીનિયરીંગ સહિત અનેક કોર્ષ ચલાવવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી(જીટીયુ)ની સ્થાપના 2007માં કરવામાં આવી છે. આ દરમિયાન અનેક વિદ્યાર્થીઓ દ્વારા કારકિર્દી બનાવવા GTUમાં એડમિશન લેવાય છે. ત્યારે આ દરમિયાન કેટલાય વિદ્યાર્થીઓને વચ્ચેથી જ કોર્ષ છોડી દે છે. ઉલ્લેખનીય છે કે જીટીયુના આટલા વર્ષમાં હજારો વિદ્યાર્થીઓ દ્વારા ખાસ કરીને એન્જીનિયરીંગના વિદ્યાર્થીઓ દ્વારા અભ્યાસ અધવચ્ચેથી જ છોડી દેવામાં આવ્યો છે. ત્યારે આ વિદ્યાર્થીઓને જીટીયુ દ્વારા ફરી અભ્યાસની તક આપવામાં આવશે.

 

આ પણ વાંચો: PM MODI નવા વર્ષના પ્રથમ દિવસે કરશે 6 લાઇટ હાઉસ પ્રોજેક્ટનો શિલાન્યાસ

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

 

ઉલ્લેખનીય છે કે જીટીયુની મીટીંગ મળી હતી અને તે મીટીંગમાં વિવિધ નવી શિક્ષણ નીતિને મંજૂરી આપવામાં આવી છે. ત્યારે આ નવા શિક્ષણ નીતિ અંતર્ગત ડ્રોપઆઉટ વિદ્યાર્થીઓને ફરી અભ્યાસ કરવાની તક મળશે. આ બેઠક દરમિયાન યુનિવર્સિટીની આઈટી પોલીસી, સી઼ડ મની પ્રોજેક્ટ પોલીસી તથા વુમન હરેસમેન્ટ કમિટીની પોલીસી મંજૂર કરવામાં આવી છે.  સીડ મની પ્રોજેકટ નીતિ અંતર્ગત રિસર્ચ માટે પ્રોફેસરને 1 લાખ તેમજ વિદ્યાર્થીઓને રિસર્સ માટે 25 હજાર આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

Next Article