GPSC Result Declare : GPSC ક્લાસ 1 અને 2 ની ત્રણ મુખ્ય પરીક્ષાનું પરિણામ જાહેર, 681 ઉમેદવારોની ઈન્ટરવ્યું માટે પસંદગી, જુઓ તમારું પરિણામ અહીં

|

Jul 06, 2021 | 7:50 PM

GPSC CLASS 1 AND 2 EXAM : ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા આ ત્રણ પરીક્ષાઓ માટે જાહેરાત નંબર 10/2019-20 અંતર્ગત સંયુક્ત સ્પર્ધાત્મક મુખ્ય લેખિત પરીક્ષાનું આયોજન 9, 12 અને 14 માર્ચ, 2021 ના રોજ કરવામાં આવ્યું હતું.

GPSC Result Declare : GPSC ક્લાસ 1 અને 2 ની ત્રણ મુખ્ય પરીક્ષાનું પરિણામ જાહેર, 681 ઉમેદવારોની ઈન્ટરવ્યું માટે પસંદગી, જુઓ તમારું પરિણામ અહીં

Follow us on

GPSC Result Declare : ગુજરાત પબ્લિક સર્વિસ કમીશન (GPSC) દ્વારા લેવાયેલા ક્લાસ 1 અને 2 ની મેઈન પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ પરીક્ષામાં ગુજરાત એડમિનિસ્ટ્રેશન સર્વિસ (GAS) ક્લાસ 1, ગુજરાત સિવિલ સર્વિસ (GCS) ક્લાસ 1 અને 2 તેમજ ગુજરાત સ્ટેટ મ્યુનિસિપલ ચીફ ઓફિસર ક્લાસ 2 ની મેઈન પરીક્ષામાં પાસ થયેલા 681 ઉમેદવારોની ઈન્ટરવ્યું માટે પસંદગી કરવામાં આવી છે.

ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા આ ત્રણ પરીક્ષાઓ માટે જાહેરાત નંબર 10/2019-20 અંતર્ગત સંયુક્ત સ્પર્ધાત્મક મુખ્ય લેખિત પરીક્ષાનું આયોજન 9, 12 અને 14 માર્ચ, 2021 ના રોજ કરવામાં આવ્યું હતું.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

Published On - 7:29 pm, Tue, 6 July 21

Next Article