સરકારી કર્મચારીઓ માટે ખૂબજ સારી ખબર, પેન્શનથી જોડાયેલી સમસ્યાઓના સમાધાન માટે EPFO હવે જાતેજ આવી રહ્યું છે તમારા દ્વારે

|

Jan 02, 2019 | 10:25 AM

અમદાવાદ EPFO ઓફિસે ખાસ નવતર પ્રયાસ હાથ ધર્યો છે જેમાં EPFO ઓફિસ દ્વારા મોબાઈલ વાન શરૂ કરાઈ છે. આ મોબાઈલ વાન જિલ્લા અને ગામડે જઈને કામગીરી કરશે અને કોઈપણ પેન્શનથી વંચિત ન રહી જાય તેવા પ્રયાસ કરશે. રાજ્યભરમાં અંદાજે 3.92 લાખ પેન્શનર છે. આ લોકોએ પેન્શન ચાલુ રાખવા માટે વર્ષના અંતે જીવન પ્રમાણપત્રની પ્રક્રિયા કરવાની હોય છે. જેમાંથી 2.88 […]

સરકારી કર્મચારીઓ માટે ખૂબજ સારી ખબર, પેન્શનથી જોડાયેલી સમસ્યાઓના સમાધાન માટે EPFO હવે જાતેજ આવી રહ્યું છે તમારા દ્વારે

Follow us on

અમદાવાદ EPFO ઓફિસે ખાસ નવતર પ્રયાસ હાથ ધર્યો છે જેમાં EPFO ઓફિસ દ્વારા મોબાઈલ વાન શરૂ કરાઈ છે. આ મોબાઈલ વાન જિલ્લા અને ગામડે જઈને કામગીરી કરશે અને કોઈપણ પેન્શનથી વંચિત ન રહી જાય તેવા પ્રયાસ કરશે.

EPFO starts Jeevan Praman Mobile van

રાજ્યભરમાં અંદાજે 3.92 લાખ પેન્શનર છે. આ લોકોએ પેન્શન ચાલુ રાખવા માટે વર્ષના અંતે જીવન પ્રમાણપત્રની પ્રક્રિયા કરવાની હોય છે. જેમાંથી 2.88 પેન્શનરોએ પક્રિયા પૂર્ણ કરી દીધી છે જોકે, ગ્રામ્ય વિસ્તાર અને છેવાડે રહેતા 1.04 લાખ લોકોએ જીવન પ્રમાણ પત્ર પ્રક્રિયા કરાવી નથી. જેથી આ પ્રક્રિયા પૂર્ણ થાય અને પેન્શનર પેન્શનથી વંચિત ન રહે તે માટે EPFO ઓફિસ દ્વારા ખાસ મોબાઈલ વાન શરૂ કરાઈ છે. આ મોબાઈલ વાન આણંદ, નડિયાદ, ખેડા, ભાવનગર, મેહસાણા ફરશે. પેન્શનર 9409110560 નંબર ડાયલ કરીને વાનનો સંપર્ક કરી શકે છે.

અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે

અધિકારીના જણાવ્યા પ્રમાણે રાજ્યમાં 8 જેટલી EPFO ઓફિસ આવેલી છે. જ્યાં પણ આ પ્રકારે કામગીરી શરૂ કરાશે. અને તેમાં પણ ગુજરાતમાં આ પ્રકારનો પહેલો એવો પ્રયાસ અમદાવાદમાં કરવામાં આવ્યાનું અધિકારીનું માનવું છે. અને જો આ પ્રયાસ સફળ રહેશે તો આગામી દિવસમાં વધુ વાન પણ શરૂ કરાઇ શકે છે.

જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો

[yop_poll id=441]

Tv9 ગુજરાતીનો WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરી, અમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ  WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article