Somnath અને વેરાવળમાં ભારે પવન સાથે વરસાદ, અચાનક વાતાવરણ પલટાયું

|

Jul 17, 2021 | 5:14 PM

સોમનાથની ચોપાટી પર ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. તેમજ રસ્તા પર પાણી નદીની માફફ વહેતું જોવા મળ્યું હતું.

ગીર સોમનાથમાં વેરાવળ અને સોમનાથ(Somnath ) માં ભારે પવન સાથે વરસાદ(Rain)  પડી રહ્યો છે. જેમાં સવારે તડકા બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. મીની વાવાઝોડા જેવી સ્થિતિ જોવા મળી હતી. જેમાં સોમનાથની ચોપાટી પર ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. તેમજ રસ્તા પર પાણી નદીની માફફ વહેતું જોવા મળ્યું હતું. તેમજ સોમાનાથ ચોપાટી પર પવન સાથે પડેલા વરસાદના પગલે દુકાનોના શેડ પણ ઊડી ગયા હતા.

Next Video