Tender Today : ગાંધીનગર મહાનગરપાલિકામાં મેટલ ક્રેસ બેરિયર લાવવાનું અને કુડાસણ લેક પાસે લગાવવાનું ટેન્ડર જાહેર

|

Jul 31, 2023 | 9:48 AM

આ ટેન્ડર (Tender ) મુજબના કામ પ્રતિષ્ઠિત એજન્સીઓ પાસેથી ઠરાવેલા ઇ ટેન્ડરોમાં ભાવ મગાવવામાં આવ્યા છે. આ ટેન્ડર માટેની ફી 900 રુપિયા છે. તો ટેન્ડર ઇએમડીની રકમ 16,398 રુપિયા છે.

Tender Today : ગાંધીનગર મહાનગરપાલિકામાં મેટલ ક્રેસ બેરિયર લાવવાનું અને કુડાસણ લેક પાસે લગાવવાનું ટેન્ડર જાહેર

Follow us on

Gandhinagar : ગાંધીનગર મહાનગરપાલિકાના કુડાસણ માટે ટેન્ડર જાહેર કરવામાં આવ્યુ છે. મેટલ ક્રેસ બેરિયર (Metal cross barrier)  લાવવાનું અને કુડાસણ લેક પાસે લગાવવાનું ટેન્ડર જાહેર કરાયુ છે. આ ટેન્ડર (Tender ) મુજબના કામ પ્રતિષ્ઠિત એજન્સીઓ પાસેથી ઠરાવેલા ઇ ટેન્ડરોમાં ભાવ મગાવવામાં આવ્યા છે. આ ટેન્ડર માટેની ફી 900 રુપિયા છે. તો ટેન્ડર ઇએમડીની રકમ 16,398 રુપિયા છે.

આ પણ વાંચો- Tender Today : આણંદ નગરપાલિકામાં મોડલ ફાયર સ્ટેશન તથા રેસીડેન્સીયલ ક્વાર્ટર્સ બનાવવા માટે કરોડો રુપિયાનું ટેન્ડર જાહેર

કોન્ડોમ અસ્તિત્વમાં આવતા પહેલા લોકો કેવી રીતે ગર્ભાવસ્થા અટકાવતા હતા?
ઘરમાં ચામાચીડિયાનું આવવું શુભ કે અશુભ? જાણો કઈ વાતનો સંકેત આપે છે
આજનું રાશિફળ તારીખ : 18-04-2025
10 રૂપિયાની વસ્તુ વેચતી કંપની પાસેથી IPLમાં સૌથી વધુ કમાણી કરે છે BCCI
Tea Shelf Life : ચા કેટલા સમય પછી બગડી જાય ? નથી રહેતી પીવાલાયક
બોલીવુડનો એ જમાઈ, જેની સાસુની ઉંમર તેનાથી નાની છે, જુઓ તસવીર

ટેન્ડર ફોર્મ 31 જુલાઇ 2023થી 6 ઓગસ્ટ 2023 સાંજે 5 કલાક સુધીમાં ઓનલાઇન વેબસાઇટ www.nprocure.com પરથી ડાઉનલોડ કરી ભરી શકાશે. ટેન્ડર બીડના જરુરી આધાર માટેના તમામ ડોક્યુમેન્ટ ઓનલાઇન ઇલેક્ટ્રોનીક ફોર્મેટમાં સ્કેન કરી મોકલવાના રહેશે.ટેકનીકલ બીડ અને ટેન્ડર ફીની રકમ તથા ઇએમડીના ડિમાન્ડ ડ્રાફ્ટ નાયબ મ્યુનિસિપલ કમિશનરના નામે 7 ઓગસ્ટ 2023થી 13 ઓગસ્ટ 2023 બપોરે 5 કલાક સુધીમાં કચેરીએ રજીસ્ટર પોસ્ટથી મોકલવાના રહેશે, તે પ્રમાણે જે ઓફર્સ મળેલી હશે તે ખોલનામાં આવશે.

ટેન્ડર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો