Gandhinagar: કોંગ્રેસે બેરોજગારી હટાવો અભિયાન અંતર્ગત વિરોધ પ્રદર્શન કર્યું

|

Aug 06, 2021 | 4:20 PM

ગાંધીનગરમાં કોંગ્રેસ નેતાઓએ પાણીમાં ભજીયા તળીને અનોખો વિરોધ નોંધાવ્યો. આ પ્રદર્શનમાં ગાંધીનગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ, શહેર કોંગ્રેસ પ્રમુખ સહિત યુવા કોંગ્રેસના કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા.

ગુજરાત(Gujarat) સરકારના રોજગારી દિવસની સામે કોંગ્રેસે(Congress)  બેરોજગારી હટાવો અભિયાન અંતર્ગત પ્રદર્શન કર્યું હતું. ગાંધીનગરમાં કોંગ્રેસ નેતાઓએ પાણીમાં ભજીયા તળીને અનોખો વિરોધ નોંધાવ્યો. આ પ્રદર્શનમાં ગાંધીનગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ, શહેર કોંગ્રેસ પ્રમુખ સહિત યુવા કોંગ્રેસના કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા. ગાંધીનગર પોલીસે વિરોધ કરી રહેલા કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરી હતી.

આ પણ વાંચો : Medals in Olympics : ભારતીય પુરુષ હોકી ટીમનો કરિશ્મા, 41 વર્ષ બાદ પણ ઓલિમ્પિક રમતોમાં મેડલ જીતવામાં હોકી ટીમ મોખરે

આ પણ વાંચો : GUJARAT : હડતાળ પર ઉતરેલા ડોક્ટર્સ અને સરકાર સામસામે, જાણો સરકારે શું આદેશ આપ્યા

Published On - 4:14 pm, Fri, 6 August 21

Next Video