GANDHINAGAR : ઓસ્ટ્રેલિયન ડેલિગેશને CM રૂપાણી સાથે મુલાકાત કરી, ઓસ્ટ્રેલિયા-ગુજરાત વચ્ચે વેપાર સંબંધો બાબતે વિસ્તૃત ચર્ચા થઇ

|

Aug 03, 2021 | 10:18 PM

ઓસ્ટ્રેલિયન ડેલિગેશને CM રૂપાણી સાથે મુલાકાત કરી હતી. જેમાં ઓસ્ટ્રેલિયાના પૂર્વ PM ટોની અબોટ સહિત ડેલિગેશનની CM સાથે બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં ગુજરાત અને ઓસ્ટ્રેલિયાના વેપાર સંબંધો વધુ મજબુત બને તેવી શક્યતા સેવાઇ રહી છે.

GANDHINAGAR : ઓસ્ટ્રેલિયન ડેલિગેશને CM રૂપાણી સાથે મુલાકાત કરી, ઓસ્ટ્રેલિયા-ગુજરાત વચ્ચે વેપાર સંબંધો બાબતે વિસ્તૃત ચર્ચા થઇ
GANDHINAGAR: The Australian delegation met with CM Rupani

Follow us on

GANDHINAGAR : ઓસ્ટ્રેલિયન ડેલિગેશને CM રૂપાણી સાથે મુલાકાત કરી હતી. જેમાં ઓસ્ટ્રેલિયાના પૂર્વ PM ટોની અબોટ સહિત ડેલિગેશનની CM સાથે બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં ગુજરાત અને ઓસ્ટ્રેલિયાના વેપાર સંબંધો વધુ મજબુત બને તેવી શક્યતા સેવાઇ રહી છે. વાઇબ્રન્ટ સમિટમાં ઓસ્ટ્રેલિયા વર્ષોથી ગુજરાતનું પાટર્નર કન્ટ્રી રહ્યું છે. આ બેઠકમાં ગુજરાતમાં રોકાણ માટે સહયોગની ખાતરી CM રૂપાણી દ્વારા ઓસ્ટ્રેલિયન ડેલિગેશનને આપી હતી. આ બેઠકમાં દ્વિપક્ષીય વેપાર અને રોકાણની તકો વધારવા મુદ્દે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. સાથે જ બેઠકમાં વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી હેઠળ ઓસ્ટ્રેલિયા- ગુજરાત વચ્ચે વ્યાપક આર્થિક સહકાર વધારવા સહિતના મુદ્દાઓ ઉપર ચર્ચા થઈ.

 

ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?

Next Article