ગાંધીનગર: આજે મળશે પ્રદેશ ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક, પેટાચૂંટણીમાં ઉમેદવારીનો યાદી અંગે થશે ચર્ચા

ગાંધીનગરમાં આજે મળશે પ્રદેશ ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળશે. સી.આર.પાટીલ, સીએમ રૂપાણી, નીતિન પટેલ સહિતના નેતાઓ ઉપસ્થિત રહેશે. પેટાચૂંટણીમાં ઉમેદવારીનો યાદી અંગે ચર્ચા કરવામાં આવશે. નામોની સૂચી બનાવીને દિલ્હી મોકલવામાં આવશે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ગાંધીનગર: આજે મળશે પ્રદેશ ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક, પેટાચૂંટણીમાં ઉમેદવારીનો યાદી અંગે થશે ચર્ચા
| Edited By: | Updated on: Oct 05, 2020 | 12:47 PM

ગાંધીનગરમાં આજે મળશે પ્રદેશ ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળશે. સી.આર.પાટીલ, સીએમ રૂપાણી, નીતિન પટેલ સહિતના નેતાઓ ઉપસ્થિત રહેશે. પેટાચૂંટણીમાં ઉમેદવારીનો યાદી અંગે ચર્ચા કરવામાં આવશે. નામોની સૂચી બનાવીને દિલ્હી મોકલવામાં આવશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Published On - 8:32 am, Mon, 5 October 20

Follow Us