Gujarati NewsGujaratGandhinagar a worker was killed when a cliff collapsed at the shubharamba construction site
ગાંધીનગર શુભારંભ કન્સ્ટ્રકશન સાઈટ પર ભેખડ ધસી પડતા એક કામદારનું મોત
ગાંધીનગરમાં શુભારંભ કન્સ્ટ્રકશન સાઇટ પર બાંધકામની કામગીરી દરમિયાન જમીન ધસી પડી હતી. જેમાં બે શ્રમિકો દટાયા હતા. જેમાં એક શ્રમિકોનો મૃતદેહ બહાર કઢાયો છે. જયારે એક શ્રમિકને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડયો છે. નોંધનીય છે કે ગાંધીનગરના ગિફ્ટ સિટી રોડ પર શુભારંભ સાઇટ આવેલી છે. આ પણ વાંચોઃઅંબાજીના વિકાસ માટે યાત્રાધામ પ્રવાસન સત્તામંડળ રચવાનુ વિધેયક […]
ગાંધીનગરમાં શુભારંભ કન્સ્ટ્રકશન સાઇટ પર બાંધકામની કામગીરી દરમિયાન જમીન ધસી પડી હતી. જેમાં બે શ્રમિકો દટાયા હતા. જેમાં એક શ્રમિકોનો મૃતદેહ બહાર કઢાયો છે. જયારે એક શ્રમિકને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડયો છે. નોંધનીય છે કે ગાંધીનગરના ગિફ્ટ સિટી રોડ પર શુભારંભ સાઇટ આવેલી છે.