કલોલ તાલુકામાં દિવસેને દિવસે વધ્યું કોરોનાનું સંક્રમણ, જાસપુર ગામમાં વધુ 6 કેસ પોઝિટીવ

|

Sep 29, 2020 | 11:54 AM

કલોલ તાલુકામાં કોરોના વાઈરસના કેસ સતત વધી રહ્યા છે. કલોલ તાલુકાના જાસપુર ગામમાં 6 લોકોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. આ તમામ લોકો AMCમાં નોકરી કરતા હતા અને આ તમામ લોકો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં સેવા આપી રહ્યા હતા. આરોગ્ય વિભાગે જાસપુર વિસ્તારમાં સર્વેલન્સની પ્રક્રિયા હાથ ધરી છે.   Web Stories View more IPL 2024માં સુનિલ […]

કલોલ તાલુકામાં દિવસેને દિવસે વધ્યું કોરોનાનું સંક્રમણ, જાસપુર ગામમાં વધુ 6 કેસ પોઝિટીવ

Follow us on

કલોલ તાલુકામાં કોરોના વાઈરસના કેસ સતત વધી રહ્યા છે. કલોલ તાલુકાના જાસપુર ગામમાં 6 લોકોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. આ તમામ લોકો AMCમાં નોકરી કરતા હતા અને આ તમામ લોકો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં સેવા આપી રહ્યા હતા. આરોગ્ય વિભાગે જાસપુર વિસ્તારમાં સર્વેલન્સની પ્રક્રિયા હાથ ધરી છે.

 

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 8:11 am, Sun, 10 May 20

Next Article