ખેડૂતોને હવે ટામેટાએ રડાવ્યા! રસ્તા ઉપર ટામેટાં ફેંકતા ખેડૂતોનો જુઓ VIRAL VIDEO

|

Jan 16, 2021 | 3:11 PM

ખેડૂતોને હવે ટામેટાએ રડાવ્યા છે. વાત કરીએ ખેડાના ઠાસરાની, તો અહીં ખેડૂતોનો રસ્તા ઉપર ટામેટા ફેંકીને રોષ વ્યક્ત કરતો વીડિયો વાઈરલ થયો છે. ખેડૂતોનું કહેવું છે કે બજારમાં આઠથી 10 રૂપિયે વેચાતા ટામેટાના તેમને માત્ર બેથી 3 રૂપિયા જ મળે છે. જ્યારે તેની સામે ખર્ચ 8 થી 9 રૂપિયાનો થાય છે, જેને પગલે ખેડૂતોને પાયમાલ […]

ખેડૂતોને હવે ટામેટાએ રડાવ્યા છે. વાત કરીએ ખેડાના ઠાસરાની, તો અહીં ખેડૂતોનો રસ્તા ઉપર ટામેટા ફેંકીને રોષ વ્યક્ત કરતો વીડિયો વાઈરલ થયો છે. ખેડૂતોનું કહેવું છે કે બજારમાં આઠથી 10 રૂપિયે વેચાતા ટામેટાના તેમને માત્ર બેથી 3 રૂપિયા જ મળે છે. જ્યારે તેની સામે ખર્ચ 8 થી 9 રૂપિયાનો થાય છે, જેને પગલે ખેડૂતોને પાયમાલ થવાનો વારો આવ્યો છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: સુરતમાં ધોળે દિવસે ચોરી! કારનો કાચ તોડીને કરી રૂ.3.5 લાખની ચોરી, જુઓ VIDEO

Published On - 10:40 am, Sat, 29 February 20

Next Video