અમદાવાદ: સરસપુરના આંબેડકર હોલમાં લાગી આગ, ફાયરબ્રિગેડની 6 ગાડીઓ ઘટનાસ્થળે

|

Jan 19, 2021 | 5:13 PM

અમદાવાદ (Ahmedabad)માં વધુ એક આગની ઘટના બની છે. અમદાવાદના સરસપુરના આંબેડકર હોલ (Ambedkar Hall)માં આગ લાગી છે.

અમદાવાદ (Ahmedabad)માં વધુ એક આગની ઘટના બની છે. અમદાવાદના સરસપુરના આંબેડકર હોલ (Ambedkar Hall)માં આગ લાગી છે. વેલ્ડિંગ કરવા દરમિયાન આગ લાગી હોવાનું જાણવા મળી રહ્યું છે. ત્યારે હાલમાં ફાયર બ્રિગેડની 6 જેટલી ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને આગમાં કાબૂમાં લેવાના પ્રયત્નો કરી રહ્યા છે.

 

 

આ પણ વાંચો: 50 રૂપિયાથી કરી હતી કમાણીની શરૂઆત, કરોડોમાં કમાણી કરે છે TARAK MEHTA KA OOLTHA CHASMAH ના જેઠાલાલ

 

Next Video