પોતાની કોઠાસુઝથી ખેડૂતે બનાવ્યું મગફળી ઉપાડવાનું મશીન, જુઓ VIDEO

|

Jan 16, 2021 | 4:37 PM

ખેડૂત મિત્રો કહેવાય છે ને કે જરૂરિયાત જ શોધખોળની જનની છે. બસ આવુ જ બન્યુ રાજકોટ જિલ્લાના જામકંડોરણા તાલુકાના બોરિયા ગામનાં યુવાન ખેડૂત સાથે. મગફળી ઉપાડવા માણસ ન મળતા થયુ મોટુ નુકસાન ત્યારે જ આ ધરતીપુત્રએ નક્કિ કરી લીધુ કે હવે શોધવુ પડશે આ સમસ્યાનું સમાધાન. નવ ચોપડી ભણેલા ધરતીપુત્રએ 2016ના વર્ષમાં 5 મહિનાની મહેનત […]

ખેડૂત મિત્રો કહેવાય છે ને કે જરૂરિયાત જ શોધખોળની જનની છે. બસ આવુ જ બન્યુ રાજકોટ જિલ્લાના જામકંડોરણા તાલુકાના બોરિયા ગામનાં યુવાન ખેડૂત સાથે. મગફળી ઉપાડવા માણસ ન મળતા થયુ મોટુ નુકસાન ત્યારે જ આ ધરતીપુત્રએ નક્કિ કરી લીધુ કે હવે શોધવુ પડશે આ સમસ્યાનું સમાધાન. નવ ચોપડી ભણેલા ધરતીપુત્રએ 2016ના વર્ષમાં 5 મહિનાની મહેનત અને પોતાની કોઠાસુઝથી 9 લાખ રૂપિયાના ખર્ચે મગફળી ઉપાડવાનું મશીન બનાવ્યું. ત્યારબાદ આ મશીનમાં થોડો સુધારો કરીને 2019નાં વર્ષમાં તેનુ અપડેટેડ મોડલ બનાવ્યું.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: જૂનાગઢની માંગરોળ APMCમાં મગફળીના ભાવ રહ્યા સૌથી વધારે, જાણો જુદા-જુદા પાકોના ભાવ

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Published On - 7:07 am, Tue, 5 November 19

Next Video