
ભાવનગરના તળાજાના ઈસોરા ગામના ખેડૂતે આપઘાત કર્યો છે. ખેડૂતને ડુંગળીનો ભાવ ના મળતા નિરાશ થઈને આપઘાત કર્યો છે. ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યા હોવાનો પરિવારનો આક્ષેપ છે. ત્યારે આ મામલે પોલીસ વધુ તપાસ હાથ ધરી છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
આ પણ વાંચો: નાણાપ્રધાનની આજે સાંજે 4 કલાકે પ્રેસ કોન્ફરન્સ, ખેડૂતો અને શ્રમિકો માટે મોટી જાહેરાત કરી શકે
Published On - 9:26 am, Thu, 14 May 20