કચ્છના મુદ્રામાં ક્સ્ટોડીયલ ડેથ કેસમાં પરિવારે મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો, પોલીસ વડાએ તપાસની ખાતરી આપી

|

Jan 22, 2021 | 8:15 AM

 Custodial Death- Kutchના મુન્દ્રા તાલુકાના સામાધોધા ગામના યુવાનનુ મુન્દ્રા પોલિસ મથકે મોત થવાની ઘટના પરિવારે મૃતદેહ નહી  સ્વીકારવાનો નિર્ણય કર્યો હતો. પોલીસ આ કેસમાં તપાસની ખાતરી આપ્યા બાદ પરિવારજનોએ મૃતદેહનો સ્વીકારવાની ના પાડી હતી.

કચ્છના મુદ્રામાં ક્સ્ટોડીયલ ડેથ કેસમાં પરિવારે મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો, પોલીસ વડાએ તપાસની ખાતરી આપી
File Photo

Follow us on

Custodial Death- Kutchના મુન્દ્રા તાલુકાના સામાધોધા ગામના યુવાનનુ મુન્દ્રા પોલિસ મથકે મોત થવાની ઘટના પરિવારે મૃતદેહ નહી  સ્વીકારવાનો નિર્ણય કર્યો હતો. પોલીસ આ કેસમાં તપાસની ખાતરી આપ્યા બાદ પરિવારજનોએ મૃતદેહનો સ્વીકારવાની ના પાડી હતી. Kutch જીલ્લા પોલિસવડાએ યોગ્ય કાર્યવાહીની ખાતરી આપી હતી. આ ઘટનામાં બે દિવસ પહેલા યુવકનુ પોલિસ સ્ટેશનમાં મારથી મૃત્યુ થયું હતું.

Next Article