Earthquake: Surat માં વહેલી સવારે અનુભવાયો ભૂકંપનો આંચકો
Earthquake

Earthquake: Surat માં વહેલી સવારે અનુભવાયો ભૂકંપનો આંચકો

| Edited By: | Updated on: Feb 27, 2021 | 11:26 AM

સુરતમાં (Surat) શનિવાર સવારે ભૂકંપનો (Earthquake) આંચકો અનુભવાયો હતો. સૂરતમાં સવારે 4.35 વાગ્યે લોકોને ભૂકંપનો અનુભવ થયો હતો.

સુરતમાં (Surat) શનિવાર સવારે ભૂકંપનો (Earthquake) આંચકો અનુભવાયો હતો. સૂરતમાં સવારે 4.35 વાગ્યે લોકોને ભૂકંપનો અનુભવ થયો હતો. રિક્ટર સ્કેલ પર 3.1 ની તિવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો. ભૂકંપનું કેન્દ્રબિન્દુ સુરતથી 29 કિમી દૂર નોંધાયું હતું.

Published on: Feb 27, 2021 11:24 AM