Gujarati NewsGujaratDwarka 8 inches rain in bhanvad left low lying areas waterlogged devbhumi dwarka na bhanvad ma 8 inch varsad khabkyo loko na garo ma pani bharaya
દેવભૂમિદ્વારકાના ભાણવડમાં 8 ઈંચ વરસાદ ખાબક્યો, લોકોના ઘરોમાં પાણી ભરાયા
સમગ્ર રાજ્યમાં મેઘમહેર યથાવત છે. ત્યારે દેવભૂમિદ્વારકાના ભાણવડમાં 8 ઈંચ વરસાદ ખાબક્યો છે. ભારે વરસાદના કારણે લોકોના ઘરોમાં પાણી ભરાયા અને રસ્તાઓ પર નદીઓ વહેતી થઈ ગઈ. ફલકું નદીમાં પાણીનો પ્રચંડ પ્રવાહ જોવા મળ્યો. ત્યારે દેવભૂમિદ્વારકાના કલ્યાણપુરાના મોટા અસોટા ગામે મૂશળધાર વરસાદ થયો અને ગામની સ્થાનિક નદી બે કાંઠે વહેતી થઈ. ગામની ચારે તરફ પાણી […]
સમગ્ર રાજ્યમાં મેઘમહેર યથાવત છે. ત્યારે દેવભૂમિદ્વારકાના ભાણવડમાં 8 ઈંચ વરસાદ ખાબક્યો છે. ભારે વરસાદના કારણે લોકોના ઘરોમાં પાણી ભરાયા અને રસ્તાઓ પર નદીઓ વહેતી થઈ ગઈ. ફલકું નદીમાં પાણીનો પ્રચંડ પ્રવાહ જોવા મળ્યો. ત્યારે દેવભૂમિદ્વારકાના કલ્યાણપુરાના મોટા અસોટા ગામે મૂશળધાર વરસાદ થયો અને ગામની સ્થાનિક નદી બે કાંઠે વહેતી થઈ. ગામની ચારે તરફ પાણી જ પાણી જોવા મળ્યું.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો