વડોદરા કે ખાડોદરા? વાહનચાલકોને ભારે હાલાકી, સંવદેનશીલ સરકારનું અસંવેદનશીલ તંત્ર

|

Sep 20, 2020 | 10:49 PM

રાજ્યના ઘણા નગરો ખાડાનગર બની ગયા છે. રાજ્યમાં રસ્તાઓની સ્થિતિ દયનીય બની ગઈ છે. નાના અને મોટા જાહેરા માર્ગો પર ખાડાઓનું સામ્રાજય જોવા મળી રહ્યું છે. રાજ્યના મોટા નગરો અમદાવાદ, વડોદરા, સુરત, ભાવનગર સહિતના રસ્તાઓ પર જ્યાં જુઓ ત્યાં ઠેર-ઠેર ખાડાઓ પડી ગયા છે. જેને લઈ વાહનચાલકો પરેશાન થઈ ગયા છે. પરંતુ તંત્રના પેટનું પાણી […]

વડોદરા કે ખાડોદરા? વાહનચાલકોને ભારે હાલાકી, સંવદેનશીલ સરકારનું અસંવેદનશીલ તંત્ર

Follow us on

રાજ્યના ઘણા નગરો ખાડાનગર બની ગયા છે. રાજ્યમાં રસ્તાઓની સ્થિતિ દયનીય બની ગઈ છે. નાના અને મોટા જાહેરા માર્ગો પર ખાડાઓનું સામ્રાજય જોવા મળી રહ્યું છે. રાજ્યના મોટા નગરો અમદાવાદ, વડોદરા, સુરત, ભાવનગર સહિતના રસ્તાઓ પર જ્યાં જુઓ ત્યાં ઠેર-ઠેર ખાડાઓ પડી ગયા છે. જેને લઈ વાહનચાલકો પરેશાન થઈ ગયા છે. પરંતુ તંત્રના પેટનું પાણી હજુ પણ હલતું નથી.

ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 11:14 am, Sat, 15 August 20

Next Article