સુરત શહેરમાં ડબલ મર્ડર કેસ, માથાભારે સૂર્ય મરાઠીની હત્યા

|

Jan 16, 2021 | 11:48 AM

સુરત શહેરમાં ડબલ મર્ડર કેસનો કિસ્સો સામે આવ્યો છે. સુરતના ચોક બજાર વિસ્તારમાં આ ઘટના બની છે. કોઝ વે રોડ પર માથાભારે સૂર્ય મરાઠી પર જીવલેણ હુમલો થયો છે. ચપ્પુના ઘા મારીને આમને-સામને મારામારી થઈ છે. Web Stories View more ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા […]

સુરત શહેરમાં ડબલ મર્ડર કેસ, માથાભારે સૂર્ય મરાઠીની હત્યા

Follow us on

સુરત શહેરમાં ડબલ મર્ડર કેસનો કિસ્સો સામે આવ્યો છે. સુરતના ચોક બજાર વિસ્તારમાં આ ઘટના બની છે. કોઝ વે રોડ પર માથાભારે સૂર્ય મરાઠી પર જીવલેણ હુમલો થયો છે. ચપ્પુના ઘા મારીને આમને-સામને મારામારી થઈ છે.

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

થોડા દિવસ પહેલા હત્યાનાં કેસમાંથી સૂર્ય મરાઠી બહાર આવ્યો હતો. આ હુમલામાં બે વ્યક્તિ ઈજાગ્રસ્ત થયા છે અને સૂર્ય મરાઠી અને તેના સાગરિત હાર્દિક પટેલની હત્યા થઈ છે. પોલીસે આ મામલે વધુ તપાસ માટે ચક્રો ગતિમાન કર્યા છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: અમદાવાદઃ રાણીપની જ્વેલર્સ શોપમાં ત્રણ વ્યક્તિએ કરી ચોરી! સમગ્ર ઘટના CCTVમાં કેદ

Published On - 10:09 am, Wed, 12 February 20

Next Article