Gujarati NewsGujaratDhoran 10 ane 12 board ni pariksha maate shikshan vibhag sajj may mahina ma yojashe pariksha
ધોરણ 10 અને 12 બોર્ડ માટેની પરીક્ષા માટે શિક્ષણ વિભાગ સજ્જ, મેં મહિનામાં યોજાશે પરીક્ષા, ઉત્તરાયણ બાદ ફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ ધરાશે
ધોરણ 10 અને 12 બોર્ડ માટેની પરીક્ષા માટે શિક્ષણ વિભાગ સજ્જ થયું છે. મળતી માહિતી પ્રમાણે મેં મહિનામાં પરીક્ષા યોજાશે , ઉતરાયણ બાદ ફોર્મ ભરવામાં આવશે. બોર્ડની પરીક્ષા નિયત સમયમાં યોજાય તે માટે કવાયત હાથ ધરી છે. શિક્ષણ વિભાગે જે શીડ્યુલ આપ્યું છે તેનું પાલન થાય તે માટે ખાસ પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. બોર્ડની […]
ધોરણ 10 અને 12 બોર્ડ માટેની પરીક્ષા માટે શિક્ષણ વિભાગ સજ્જ થયું છે. મળતી માહિતી પ્રમાણે મેં મહિનામાં પરીક્ષા યોજાશે , ઉતરાયણ બાદ ફોર્મ ભરવામાં આવશે. બોર્ડની પરીક્ષા નિયત સમયમાં યોજાય તે માટે કવાયત હાથ ધરી છે. શિક્ષણ વિભાગે જે શીડ્યુલ આપ્યું છે તેનું પાલન થાય તે માટે ખાસ પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. બોર્ડની પરીક્ષામાં કોઈ ખોટ ન રહી જાય તે માટે શિક્ષણ વિભાગ અત્યારથી કામે લાગી ગયું છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો