Gujarati NewsGujaratDhoraji upletana kheduto maate rahat na samachar gujarat sarkare kari kheduto na paakne thayela nukshan ni vigato maate sarve ni jaaherat aaj thi j sharu karashe sarve no prarambh
ધોરાજી-ઉપલેટાના ખેડૂતો માટે રાહતના સમાચાર, ગુજરાત સરકારે કરી ખેડુતોનાં પાકને થયેલા નુક્શાનનાં સર્વેની જાહેરાત, આજથી શરૂ કરી દેવાશે સર્વે
ધોરાજી-ઉપલેટાના ખેડૂતો માટે રાહતના સમાચાર આવી રહ્યા છે કે જેમાં ગુજરાત સરકારે જાહેરાત કરી છે કે ખેતરમાં થયેલા નુકસાન અંગે સર્વે પ્રક્રિયા હાથ ધરવામાં આવશે અને આજથી જ સર્વેનો પ્રારંભ પણ કરવામાં આવશે. સર્વે માટે ધારાસભ્ય લલિત વસોયા દ્વારા પત્ર લખીને રજુઆત કરવામાં આવી હતી કેમકે અતિવૃષ્ટીનાં કારણે ખેડુતોનાં ઉભા પાકને ભારે નુક્શાન થયું હતું. […]
ધોરાજી-ઉપલેટાના ખેડૂતો માટે રાહતના સમાચાર આવી રહ્યા છે કે જેમાં ગુજરાત સરકારે જાહેરાત કરી છે કે ખેતરમાં થયેલા નુકસાન અંગે સર્વે પ્રક્રિયા હાથ ધરવામાં આવશે અને આજથી જ સર્વેનો પ્રારંભ પણ કરવામાં આવશે. સર્વે માટે ધારાસભ્ય લલિત વસોયા દ્વારા પત્ર લખીને રજુઆત કરવામાં આવી હતી કેમકે અતિવૃષ્ટીનાં કારણે ખેડુતોનાં ઉભા પાકને ભારે નુક્શાન થયું હતું.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો