ગાંધીનગરઃ મહુડી તીર્થધામમાં કરાઇ વિશેષ પૂજા, ભગવાન ઘંટાકર્ણવીરની કરાઇ સ્નાનવિધી

ગાંધીનગર નજીક આવેલા મહુડી તીર્થધામમાં દિવાળી નિમિત્તે મોટી સંખ્યામાં ભકતો ઉમટી પડયા. વહેલી સવારથી જ ભક્તોની મેદની વચ્ચે ભગવાન ઘંટાકર્ણવીરની વિશેષ પૂજા કરવામાં આવી. સાથે જ ર્તીથધામમાં બિરાજમાન ઘંટાકર્ણવીરની વર્ષમાં એક જ વાર પ્રક્ષાલન વિધિ સહિતની વિશેષ પૂજા કરવામાં આવી. વહેલી સવારે પાંચ વાગ્યાથી પ્રક્ષાલન વિધિ સહિતની ધુપ, ફૂલ, આભૂષણ અને કેસરની વિશેષ પૂજા કરવામાં […]

ગાંધીનગરઃ મહુડી તીર્થધામમાં કરાઇ વિશેષ પૂજા, ભગવાન ઘંટાકર્ણવીરની કરાઇ સ્નાનવિધી
| Updated on: Nov 14, 2020 | 4:31 PM

ગાંધીનગર નજીક આવેલા મહુડી તીર્થધામમાં દિવાળી નિમિત્તે મોટી સંખ્યામાં ભકતો ઉમટી પડયા. વહેલી સવારથી જ ભક્તોની મેદની વચ્ચે ભગવાન ઘંટાકર્ણવીરની વિશેષ પૂજા કરવામાં આવી. સાથે જ ર્તીથધામમાં બિરાજમાન ઘંટાકર્ણવીરની વર્ષમાં એક જ વાર પ્રક્ષાલન વિધિ સહિતની વિશેષ પૂજા કરવામાં આવી. વહેલી સવારે પાંચ વાગ્યાથી પ્રક્ષાલન વિધિ સહિતની ધુપ, ફૂલ, આભૂષણ અને કેસરની વિશેષ પૂજા કરવામાં આવી. તો બીજી બાજુ બપોરે ૧૨.૩૯ વાગ્યે હવન પણ રાખવામાં આવ્યો. આમ મહુડીમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો ભારે શ્રધ્ધાપૂર્વક યોજાયો.

આ પણ વાંચો: IND vs AUS:  કોહલી પર ઓસ્ટ્રેલીયાના કપ્તાન પેનનુ મજેદાર બયાન, તેનાથી નફરત પણ છે અને પ્યાર પણ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો