Devbhoomi Dwarka: દેવભૂમિ દ્વારકા જિલ્લામાંથી ઝડપાઈ 62 કિલો ગાંજાની ખેતી

|

Jun 09, 2021 | 4:16 PM

Devbhoomi Dwarka :દેવભૂમિ દ્વારકા જિલ્લા SOG ને મોટી સફળતા મળી છે. ખેતરમાં અંદાજે 62 કિલો ગાંજાનું વાવેતર કરવામાં આવ્યું હતુ. રાણેશ્વર વિસ્તારની બાજુમાં રામદેવપીર મંદિર પાસે એક ખેતરમાંથી ગાંજાની ખેતી ઝડપાઈ છે.

Devbhoomi Dwarka : દેવભૂમિ દ્વારકા જિલ્લા SOG ને મોટી સફળતા મળી છે. ખેતરમાં અંદાજે 62 કિલો ગાંજા (cannabis)નું વાવેતર કરવામાં આવ્યું હતુ. રાણેશ્વર વિસ્તારની બાજુમાં રામદેવપીર મંદિર પાસે એક ખેતરમાંથી ગાંજાની ખેતી ઝડપાઈ છે.

દ્વારકા જિલ્લા SOG ને મોટી સફળતા મળી છે. રાણેશ્વર વિસ્તારની બાજુમાં રામદેવપીર મંદિર પાસે એક ખેતરમાંથી ગાંજા (cannabis)ની ખેતી ઝડપાઈ હતી. અંદાજે 62 કિલો ગાંજાનું વાવેતર કરવામાં આવ્યુ હતુ. આ ગાંજાની અંદાજિત 6 લાખ રુપિયાની છે.સુકો ગાંજો જેમની કિંમત અંદાજે 5 લાખ જેટલી થાય છે, SOGએ એક શખ્સને પકડીને વધુ તપાસ શરૂ કરી

 

ગાંજા(cannabis)ની સાથે એક વ્યક્તિની પણ પોલીસે અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. મોટી માત્રામાં ઝડપાયેલા ગાંજાના જથ્થાને લઈ પોલીસ (Police) કાફલો પણ ઘટના સ્થળે પહોંચી ગાંજાનો કબ્જો કર્યો હતો. દેવભૂમિ દ્વારકા (Devbhoomi Dwarka)માં પણ ગાંજાની ખેતી વેચવા જાય તે પહેલા જ એસઓજીએ ખેતરમાંથી ગાંજાની ખેતી ઝડપી હતી. ગાંજાની ખેતી સંગ્રહ અને વેચાણ કરવું ગુનાને પાત્ર છે.

Published On - 4:12 pm, Wed, 9 June 21

Next Video