VIDEO: ગુજરાતમાં લોકડાઉન લંબાશે કે નહીં? આવતીકાલે થશે જાહેરાત

|

Sep 30, 2020 | 11:11 AM

પોલીસ અને આરોગ્ય કર્મચારીઓ સાથે થઈ રહેલી ગેરવર્તણૂક અને હુમલાઓને જરાય સાંખી નહીં લેવાય, રાજ્યના પોલીસવડા બાદ ગૃહરાજ્યપ્રધાને પણ આ અંગે સખત શબ્દોમાં ચેતવણી આપી છે. ઘણી જગ્યાએ પોલીસ અને મેડિકલની ટીમ પર હુમલા તથા ગેરવર્તણુકની ઘટનાઓ સામે આવી હતી. Web Stories View more આજનું રાશિફળ તારીખ : 02-05-2024 હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી […]

VIDEO: ગુજરાતમાં લોકડાઉન લંબાશે કે નહીં? આવતીકાલે થશે જાહેરાત

Follow us on

પોલીસ અને આરોગ્ય કર્મચારીઓ સાથે થઈ રહેલી ગેરવર્તણૂક અને હુમલાઓને જરાય સાંખી નહીં લેવાય, રાજ્યના પોલીસવડા બાદ ગૃહરાજ્યપ્રધાને પણ આ અંગે સખત શબ્દોમાં ચેતવણી આપી છે. ઘણી જગ્યાએ પોલીસ અને મેડિકલની ટીમ પર હુમલા તથા ગેરવર્તણુકની ઘટનાઓ સામે આવી હતી.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

તેના પર ગૃહરાજ્ય પ્રધાનને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, મેડિકલ ટીમ અને પોલીસ સાથે આવી ઘટનાઓ ચલાવી લેવામાં આવશે નહીં. આ સાથે તેમણે કહ્યું કે જે લોકો પોલીસ અને મેડિકલ ટીમ સાથે ખરાબ વર્તન કરશે, તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. ત્યારે આ ઉપરાંત રાજ્યમાં લૉકડાઉન લંબાવવા અંગે આવતીકાલે નિર્ણય લેવાશે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

અમદાવાદ શહેરની સ્થિતિનું નિરિક્ષણ કરવા નીકળેલા ગૃહરાજ્યપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ આ અંગે વાત કરી છે. કેન્દ્ર સરકાર સાથે પરામર્શ બાદ આ અંગે હવે નિર્ણય લેવાશે. આવતીકાલે 21 દિવસના લૉકડાઉનનો છેલ્લો દિવસ છે. ત્યારે આવતીકાલે જ લૉકડાઉન લંબાવવા અંગે નવો નિર્ણય સામે આવશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Published On - 8:56 am, Mon, 13 April 20

Next Article