DAHOD : લીમડીની બી.પી.અગ્રવાલ શાળાના એક શિક્ષક કોરોના સંક્રમિત

|

Mar 08, 2021 | 3:01 PM

DAHOD : શાળાઓ ખુલતાની સાથે જ ધીરેધીરે શિક્ષકો અને વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થઇ રહ્યા છે. ત્યારે દાહોદના લીમડીમાં એક શિક્ષકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

DAHOD : શાળાઓ ખુલતાની સાથે જ ધીરેધીરે શિક્ષકો અને વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થઇ રહ્યા છે. ત્યારે દાહોદના લીમડીમાં એક શિક્ષકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. લીમડીની બી.પી.અગ્રવાલ શાળાના શિક્ષકને કોરોના થયો છે. જેથી શાળાને ગ્રામ પંચાયતે સેનિટાઇઝ કરી હતી. આ સાથે જ શિક્ષકો અને વિદ્યાર્થીઓના ટેસ્ટ કરવામાં આવશે.

 

Next Video