સુરતમાં કોરોનાનો રિક્વરી રેટ 70 ટકાએ પહોંચ્યો: CM રૂપાણી

રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આજે સુરતની મુલાકાત કરી. સુરતમાં સમીક્ષા બેઠક બાદ મુખ્યપ્રધાને જણાવ્યું કે ચોથી જુલાઈએ અમે મુલાકાત કરી હતી. ગુજરાત સરકાર છેલ્લા 5 મહિનાથી સંપૂર્ણ ફોક્સ કરી રહી છે. સુરતમાં આપણને સંક્રમણને કંટ્રોલ કરવામાં સફળતા મળી. ઉલ્લેખનીય છે કે અમદાવાદ શહેર બાદ સુરતામાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. Facebook પર તમામ મહત્વના […]

સુરતમાં કોરોનાનો રિક્વરી રેટ 70 ટકાએ પહોંચ્યો: CM રૂપાણી
| Edited By: | Updated on: Sep 21, 2020 | 12:56 PM

રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આજે સુરતની મુલાકાત કરી. સુરતમાં સમીક્ષા બેઠક બાદ મુખ્યપ્રધાને જણાવ્યું કે ચોથી જુલાઈએ અમે મુલાકાત કરી હતી. ગુજરાત સરકાર છેલ્લા 5 મહિનાથી સંપૂર્ણ ફોક્સ કરી રહી છે. સુરતમાં આપણને સંક્રમણને કંટ્રોલ કરવામાં સફળતા મળી. ઉલ્લેખનીય છે કે અમદાવાદ શહેર બાદ સુરતામાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 2:08 pm, Sun, 2 August 20