રાજ્યમાં સતત ત્રીજા દિવસે કોરોનાના 1300થી વધુ કેસ, સંક્રમિત દર્દીઓની સંખ્યા 1 લાખને પાર

રાજ્યમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા 1 લાખને પાર પહોંચી છે. સતત ત્રીજા દિવસે પણ રાજ્યમાં કોરોનાના 1300થી વધુ કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના 1325 કેસ નોંધાયા છે. ત્યારે 16 લોકોના મોત થયા છે. 1,126 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે.   Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like […]

રાજ્યમાં સતત ત્રીજા દિવસે કોરોનાના 1300થી વધુ કેસ, સંક્રમિત દર્દીઓની સંખ્યા 1 લાખને પાર
| Edited By: | Updated on: Sep 19, 2020 | 2:05 PM

રાજ્યમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા 1 લાખને પાર પહોંચી છે. સતત ત્રીજા દિવસે પણ રાજ્યમાં કોરોનાના 1300થી વધુ કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના 1325 કેસ નોંધાયા છે. ત્યારે 16 લોકોના મોત થયા છે. 1,126 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

જાણો જિલ્લા મુજબ કોરોનાના કેસની વિગત 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Published On - 2:55 pm, Thu, 3 September 20