corona: તમારી ઈમ્યુનીટી નબળી છે કે નહી તે કેવી રીતે જાણશો ? તપાસો આ 5 લક્ષણ

|

Apr 13, 2021 | 3:57 PM

Corona: કોરોના વાયરસની બીજી લહેરથી લોકો હેરાન થઇ ગયા છે. કેટલીક વેક્સીન આવી ગઈ છે પરંતુ બધા ઈમ્યુનીટી વધારવાની સલાહ આપે છે. પરંતુ તમારી ઈમ્યુનીટી કમજોર છે કે મજબુત તે કેવી રીતે જાણી શકાય, ઈમ્યુન સીસ્ટમ કમજોર હોવાના કેટલાક કારણો હોય શકે છે

1 / 5
પ્રાકૃતિક રીતે સામાન્ય બાળકોમાં એટલી ઈમ્યુનીટી હોય છે કે એ કેટલીક વાર સંક્રમિત થયા હોવા છતા પણ વગર દવાએ સજા થઇ જાય છે પરંતુ કેટલીક વાર આપણી જીવનશૈલી અને સમસ્યાઓ પણ ઈમ્યુનીટીને કમજોર કરી દે છે, એટલે વાયરસના  ખતરો વધી જાય છે, અને એમાં બીજું કારણએ પણ છે કે કોઈ વ્યક્તિને બીજી બીમારી હોય તો ઈમ્યુનીટી ઓછી હોય છે

2 / 5
કોરોનાથી બચાવ માટે તમારી ઈમ્યુનીટીનું ઓછુ લેવલ કેટલીક વખત તમને ડીપ્રેશન કે ડાર્ક કુંડાળાથી પણ જોવા મળે છે પરંતુ તમે ઈમ્યુન ઓછી હોય તો તમારું પાચન તંત્ર પણ કમજોર હોય છે

કોરોનાથી બચાવ માટે તમારી ઈમ્યુનીટીનું ઓછુ લેવલ કેટલીક વખત તમને ડીપ્રેશન કે ડાર્ક કુંડાળાથી પણ જોવા મળે છે પરંતુ તમે ઈમ્યુન ઓછી હોય તો તમારું પાચન તંત્ર પણ કમજોર હોય છે

3 / 5
એક નિષ્ણાત નું કહેવું છે કે વારંવાર તાવ આવવો  સ્ટ્રેસ વધી જવો, કોઈ જગ્યાએ વાગ્યા પર રુજ આવવામાં વાર લાગવી, એ પણ નબળી ઈમ્યુનીટીની નિશાની છે

એક નિષ્ણાત નું કહેવું છે કે વારંવાર તાવ આવવો સ્ટ્રેસ વધી જવો, કોઈ જગ્યાએ વાગ્યા પર રુજ આવવામાં વાર લાગવી, એ પણ નબળી ઈમ્યુનીટીની નિશાની છે

4 / 5
નશાની આદત એટલેકે  ધૂમ્રપાન કે દારૂથી પણ ઈમ્યુનીટી ઓછી થઇ જાય છે કેટલાક લોકોને ઊંઘ ન આવવાની સમસ્યા અને ખાવા પીવાનું  સરખું ન હોવાથી ઈમ્યુન સીસ્ટમ કમજોર થઇ જાય છે.

નશાની આદત એટલેકે ધૂમ્રપાન કે દારૂથી પણ ઈમ્યુનીટી ઓછી થઇ જાય છે કેટલાક લોકોને ઊંઘ ન આવવાની સમસ્યા અને ખાવા પીવાનું સરખું ન હોવાથી ઈમ્યુન સીસ્ટમ કમજોર થઇ જાય છે.

5 / 5
એક નિષ્ણાત નું કહેવું છે કે સ્ટ્રોંગ ઈમ્યુન સીસ્ટમ વધારે બીમારી સામે લડવામાં ક્ષમતા આપે છે અહી તમને લાગશે કે તમે વધારે બીમાર રહો છો અને તમને સતત કમજોરી રહે છે અથવા રોજ માથું દુખે છે. તો તમારી ઈમ્યુનીટી સીસ્ટમ ઓછી છે આના સિવાય બીજા લક્ષણો પણ છે.
આંખો નીચે કાળા ડાઘ, સવારે ઉઠીએ ત્યારે સ્ફૂર્તિ ન હોવી, આખો દિવસ એનર્જી ઓછી રહેવી, પેટમાં ગડબડ રહેવું, જલ્દી થાક લાગવો વગેરે મુખ્ય છે.

એક નિષ્ણાત નું કહેવું છે કે સ્ટ્રોંગ ઈમ્યુન સીસ્ટમ વધારે બીમારી સામે લડવામાં ક્ષમતા આપે છે અહી તમને લાગશે કે તમે વધારે બીમાર રહો છો અને તમને સતત કમજોરી રહે છે અથવા રોજ માથું દુખે છે. તો તમારી ઈમ્યુનીટી સીસ્ટમ ઓછી છે આના સિવાય બીજા લક્ષણો પણ છે. આંખો નીચે કાળા ડાઘ, સવારે ઉઠીએ ત્યારે સ્ફૂર્તિ ન હોવી, આખો દિવસ એનર્જી ઓછી રહેવી, પેટમાં ગડબડ રહેવું, જલ્દી થાક લાગવો વગેરે મુખ્ય છે.

Published On - 2:43 pm, Tue, 13 April 21

Next Photo Gallery