Gujarat ના વિવિધ જિલ્લાઓમાં કોરોનાની રસી પહોંચાડવાની શરૂઆત

|

Jan 14, 2021 | 8:42 AM

Gujarat માં પણ કોરોના વેક્સિન આપવાની તૈયારીઓ જોરો પર છે. દેશમા કોરોના વેક્સિનના ( Corona vaccine ) પ્રથમ તબક્કા માટે રસીકરણ 16 જાન્યુઆરીના રોજથી શરૂ થવાનું છે. જેની માટે રસીનો જથ્થો Gujarat આવી પહોંચ્યો છે. તેમજ આ રસીના જથ્થાને અમદાવાદ ખાતે રાખવામા આવ્યો હતો.

Gujarat માં પણ કોરોના વેક્સિન આપવાની તૈયારીઓ જોર પર છે. દેશમા કોરોના વેક્સિનના ( Corona vaccine ) પ્રથમ તબક્કા માટે રસીકરણ 16 જાન્યુઆરીના રોજથી શરૂ થવાનું છે. જેની માટે રસીનો જથ્થો Gujarat આવી પહોંચ્યો છે. તેમજ આ રસીના જથ્થાને અમદાવાદ ખાતે રાખવામા આવ્યો હતો. જેને  હવે દરેક અલગ અલગ જિલ્લામા અને શહેરોમાં મોકલવાની શરૂઆત કરી દેવામાં  આવી  છે.  જે અંતર્ગત આજે સુરત, વડોદરા અને રાજકોટ ખાતે રસીની જરૂરી જથ્થો પહોંચી ગયો છે. જયારે અન્ય વિસ્તારમાં રસી પહોંચાડવાની પ્રક્રિયા ચાલી રહી છે.

Next Video