ચોમાસામાં અમદાવાદ બન્યું ચંદ્રનગરી, ખાડાઓને લઈ શહેરીજનો ત્રાહિમામ, રસ્તામાં ખાડા ખરા પણ ખાડાનો રસ્તો કોણ કાઢશે?

અમદાવાદ શહેર ચોમાસા દરમિયાન ખાડાવાદ તરીકે પ્રખ્યાત થઈ ચૂક્યું છે. શહેરમાં ઠેર-ઠેર ખાડા પડી ગયા છે. આશ્રમ રોડ પર તેમાંથી બાકાત નથી. શહેરની શાન ગણાતા આશ્રમ રોડ પર સિટીગોલ્ડ સિનેમાથી સુફલામ ફ્લેટ તરફનો રસ્તો એટલો ખરાબ થઈ ગયો છે કે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. તંત્રને અનેકવાર આ અંગે રજૂઆત કરાઈ હોવા છતાં તંત્રએ કોઈ […]

ચોમાસામાં અમદાવાદ બન્યું ચંદ્રનગરી, ખાડાઓને લઈ શહેરીજનો ત્રાહિમામ, રસ્તામાં ખાડા ખરા પણ ખાડાનો રસ્તો કોણ કાઢશે?
https://tv9gujarati.in/chomasa-ma-amdaa…rasto-kon-karshe/
| Edited By: | Updated on: Sep 19, 2020 | 2:46 PM

અમદાવાદ શહેર ચોમાસા દરમિયાન ખાડાવાદ તરીકે પ્રખ્યાત થઈ ચૂક્યું છે. શહેરમાં ઠેર-ઠેર ખાડા પડી ગયા છે. આશ્રમ રોડ પર તેમાંથી બાકાત નથી. શહેરની શાન ગણાતા આશ્રમ રોડ પર સિટીગોલ્ડ સિનેમાથી સુફલામ ફ્લેટ તરફનો રસ્તો એટલો ખરાબ થઈ ગયો છે કે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. તંત્રને અનેકવાર આ અંગે રજૂઆત કરાઈ હોવા છતાં તંત્રએ કોઈ જ કામગીરી ન કરતા કામચલાઉ સ્થાનિકોએ ખાડામાં કામચલાઉ પૂરાણ કર્યું છે.

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Published On - 9:31 am, Wed, 2 September 20