ચીટરીયા દેશ ચીનની ઘુસણખોરી પર અમદાવાદીઓમાં આક્રોશ, શહેરીજનોએ ચીનની વસ્તુ બાયકોટ કરવાની કરી માગ,ભારત દેશ પહેલા જેવો દેશ નહીં રહ્યા હોવાનો શહેરીજનોનો મત

ચીનની ઘૂસણખોરી સામે દેશભરમાં વિરોધનો વંટોળ ઉઠ્યો છે જેમાં અમદાવાદીઓ પણ જોડાયા છે. ચીટરીયા દેશ ચીનને સબક શિખવાડવા સાથે તેની વસ્તુઓનો સજ્જડ બહિષ્કાર કરવા માટેનું આહવાન પણ જનતાએ આપ્યું હતું, અમદાવાદીઓએ આક્રોશ સાથે જણાવ્યું હતું કે ભારત દેશ હવે પહેલા જેવો દેશ નથી રહ્યો અને ચીટર ચીને પીછહટ કરવી જ પડશે.     Facebook પર […]

ચીટરીયા દેશ ચીનની ઘુસણખોરી પર અમદાવાદીઓમાં આક્રોશ, શહેરીજનોએ ચીનની વસ્તુ બાયકોટ કરવાની કરી માગ,ભારત દેશ પહેલા જેવો દેશ નહીં રહ્યા હોવાનો શહેરીજનોનો મત
https://tv9gujarati.in/chitriya-desh-ch…i-mat-vyak-karyo/ ‎
| Edited By: | Updated on: Sep 19, 2020 | 2:46 PM

ચીનની ઘૂસણખોરી સામે દેશભરમાં વિરોધનો વંટોળ ઉઠ્યો છે જેમાં અમદાવાદીઓ પણ જોડાયા છે. ચીટરીયા દેશ ચીનને સબક શિખવાડવા સાથે તેની વસ્તુઓનો સજ્જડ બહિષ્કાર કરવા માટેનું આહવાન પણ જનતાએ આપ્યું હતું, અમદાવાદીઓએ આક્રોશ સાથે જણાવ્યું હતું કે ભારત દેશ હવે પહેલા જેવો દેશ નથી રહ્યો અને ચીટર ચીને પીછહટ કરવી જ પડશે.

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Published On - 7:05 am, Wed, 2 September 20