અયોધ્યામાં રામમંદિરના ભૂમિપૂજનને લઈને ભાજપનું પ્રદેશ કાર્યાલય કમલમ બન્યુ રામમય

|

Sep 21, 2020 | 12:39 PM

અયોધ્યામાં રામમંદિરના ભૂમિપૂજન પ્રસંગને વધાવવા માટે ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ કાર્યાલય કમલમને ફુલ અને રંગોળીથી સુશોભિત કરાયુ છે. રામ મંદિરના ભૂમિપૂજનની સોનેરી ઘડીને દિવાળી પર્વની માફક ઉજવવામાં આવ્યો છે. ઐતિહાસિક ભૂમિપૂજનની ઘડીને વધાવવા માટે કલાકારો રામધૂન અને રામચરિત્ર માનસની ચોપાઈઓ ગાઈને કમલમના વાતાવરણને રામમય બનાવશે. જુઓ વિડીયો.   Web Stories View more પાંડવો-કૌરવોની મહાભારતનું […]

અયોધ્યામાં રામમંદિરના ભૂમિપૂજનને લઈને ભાજપનું પ્રદેશ કાર્યાલય કમલમ બન્યુ રામમય

Follow us on

અયોધ્યામાં રામમંદિરના ભૂમિપૂજન પ્રસંગને વધાવવા માટે ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ કાર્યાલય કમલમને ફુલ અને રંગોળીથી સુશોભિત કરાયુ છે. રામ મંદિરના ભૂમિપૂજનની સોનેરી ઘડીને દિવાળી પર્વની માફક ઉજવવામાં આવ્યો છે. ઐતિહાસિક ભૂમિપૂજનની ઘડીને વધાવવા માટે કલાકારો રામધૂન અને રામચરિત્ર માનસની ચોપાઈઓ ગાઈને કમલમના વાતાવરણને રામમય બનાવશે. જુઓ વિડીયો.

 

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 5:55 am, Wed, 5 August 20

Next Article