સુરતના વરાછાની એક જ્વેલર શોપમાં માલિકની નજર ચૂકવીને ગણતરીની મિનિટમાં લાખોની ચોરી

સુરતના વરાછાની એક જ્વેલર શોપમાં માલિકની નજર ચૂકવીને ગણતરીની મિનિટમાં લાખોની ચોરીની ઘટના સામે આવી છે. નજર ચૂકવીને રૂપિયા 3.80 લાખના દાગીનાની ચોરી સીસીટીવીમાં કેદ થઈ છે. ઈરાની ગેંગના એક શખ્સની આ કરતૂત સીસીટીવીમાં જોવા મળી રહી છે. જો કે, માહિતી પ્રમાણે આ ચોર દ્વારા સુરતમાં 10થી વધુ ગુનાઓને અંજામ આપવામાં આવ્યા છે. જેલમાંથી બહાર […]

સુરતના વરાછાની એક જ્વેલર શોપમાં માલિકની નજર ચૂકવીને ગણતરીની મિનિટમાં લાખોની ચોરી
| Edited By: | Updated on: Oct 07, 2020 | 10:59 AM

સુરતના વરાછાની એક જ્વેલર શોપમાં માલિકની નજર ચૂકવીને ગણતરીની મિનિટમાં લાખોની ચોરીની ઘટના સામે આવી છે. નજર ચૂકવીને રૂપિયા 3.80 લાખના દાગીનાની ચોરી સીસીટીવીમાં કેદ થઈ છે. ઈરાની ગેંગના એક શખ્સની આ કરતૂત સીસીટીવીમાં જોવા મળી રહી છે. જો કે, માહિતી પ્રમાણે આ ચોર દ્વારા સુરતમાં 10થી વધુ ગુનાઓને અંજામ આપવામાં આવ્યા છે. જેલમાંથી બહાર આવીને પોતાના કાળાકામ ચાલુ રાખીને ચોરી કરી રહ્યો છે. ત્યારે પોલીસ પણ હવે તેની શોધખોળમાં લાગી ચૂકી છે.

આ પણ વાંચોઃ મેયર અને કમિશનર વચ્ચે વિખવાદ, શું કહે છે અમદાવાદની જનતા?

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 9:43 am, Sun, 8 March 20