સુરત: BRTS રેડ બસના કર્મચારીઓમાં રોષ, લોકડાઉનમાં સતત નોકરી કર્યા બાદ પણ પગાર ન વધારાતા કર્યો વિરોધ

સુરતમાં BRTS રેડ બસના કર્મચારીઓને રઝળતા મૂકી દેવાયા છે. કર્મચારીઓએ લૉકડાઉન દરમિયાન 8 કલાકની જગ્યાએ 12 કલાક સુધી કામ કર્યું અને પોતાના વિકઓફ જતા કર્યા. જેના બદલામાં આજે કર્મચારીઓએ પગાર વધારાની માંગ કરતા તેમને રસ્તો બતાવી દેવાયો છે. બસના કર્મચારીઓને ગેટની બહાર કાઢી મૂકવામાં આવ્યા છે, જેને લઈ કર્મચારીઓએ રોષ વ્યક્ત કર્યો છે. આ પણ […]

સુરત: BRTS રેડ બસના કર્મચારીઓમાં રોષ, લોકડાઉનમાં સતત નોકરી કર્યા બાદ પણ પગાર ન વધારાતા કર્યો વિરોધ
| Edited By: | Updated on: Sep 19, 2020 | 2:37 PM

સુરતમાં BRTS રેડ બસના કર્મચારીઓને રઝળતા મૂકી દેવાયા છે. કર્મચારીઓએ લૉકડાઉન દરમિયાન 8 કલાકની જગ્યાએ 12 કલાક સુધી કામ કર્યું અને પોતાના વિકઓફ જતા કર્યા. જેના બદલામાં આજે કર્મચારીઓએ પગાર વધારાની માંગ કરતા તેમને રસ્તો બતાવી દેવાયો છે. બસના કર્મચારીઓને ગેટની બહાર કાઢી મૂકવામાં આવ્યા છે, જેને લઈ કર્મચારીઓએ રોષ વ્યક્ત કર્યો છે.

આ પણ વાંચો: ફી નહિં તો ઓનલાઈન શિક્ષણ પણ નહીં,વેસુની એલપી સવાણી સ્કૂલ સંચાલકોની મનમાની યથાવત, વાલીઓ પહોચ્યા જિલ્લા શિક્ષણાધિકારી કચેરી

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Published On - 12:59 pm, Wed, 2 September 20